નીચે શાળાને ઉપરથી જોતાં કેવી દેખાશે તેનો નકશો $- 1$ અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતાં કેવા દેખાશે તેનો નકશો $- 2$ આપેલા છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો :
$( 1 )$ નકશા $- 2$ માં બ્લૅકબોર્ડની એકદમ સામે શું છે ?
$( અ )$ તિજોરી $( બ )$ બારી $( ક )$ નોટિસ બોર્ડ $( ડ )$ ડિસ્પ્લે બોર્ડ
$( 2 )$ નકશા $- 2$ માં દરવાજાની એકદમ સામે શું છે ?
$( અ )$ ડિસ્પ્લે બોર્ડ $( બ )$ નોટિસ બોર્ડ $( ક )$ તિજોરી $( ડ )$ બારી
$( 3 )$ નકશા $- 1$ માં નીચે મુજબની વસ્તુઓ જયાં હોય ત્યાં નિશાની કરો :
$( અ )$ ધો.$ 3 - A, 7$ અને $8$ માં બ્લૅકબોર્ડ
$( બ )$ ધો. $4, 2$ અને $10$ માં તિજોરી
$( ક )$ ધો. $3 - B, 5$ અને $6 - B$ માં નોટિસ બોર્ડ
$( ડ )$ ધો. $1, 6 - A$ અને $9$ માં ડિસ્પ્લે બોર્ડ
$( 4 )$ નકશા $- 1$ને આધારે 'હા' કે ના' માં જવાબ લખો :
$( અ )$ ધોરણ $8$ માં બેઠેલો વિદ્યાર્થી હૉલ જોઈ શકશે ? _________
$( બ )$ ધોરણ $3 - B$ માં બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે ? _________
નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો $:$
$( 1 )$ ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે ?
$( 2 )$ કયા રાજયનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે ?
$( 3 )$ નીચેનામાંથી કયા રાજયનું ક્ષેત્રફળ સિક્કિમથી લગભગ આઠ ગણું છે ?
$( અ )$ ઉત્તર પ્રદેશ $( બ )$ ત્રિપુરા $( ક )$ મહારાષ્ટ્ર $( ડ )$ હિમાચલ પ્રદેશ
$( 4 )$ દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યોનાં નામ જણાવો.
નીચે આપેલા મોડેલને ઉપરથી જોતાં કેવું દેખાશે ? તે માટે વિકલ્પોના નીચેના $$ માં $↑$ કરો તથા મોડેલને બાજુએથી જોતાં કેવું દેખાશે ? તે માટે $$ માં ખરું કરો :
નીચે દિવાસળી પેટીઓથી બનેલ પુલ અને તેને ઉપર $($Top$)$ થી, બાજુએ $($Side$)$ થી અને સામે $($Front$)$ થી જોતાં તે કેવો દેખાશે $?$ તેનાં ચિત્રો આપેલાં છે. તેને યોગ્ય રીતે જોડો :
મિહિર એક $₹\ 70$ નું બૅટ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે પચાસ રૂપિયાની $1$ નોટ, પાંચ રૂપિયાનો $1$ સિક્કો $($coin$),$ બે રૂપિયાના $3$ સિક્કા, એક રૂપિયાના $4$ સિક્કા તથા પચાસ પૈસાના $4$ સિક્કા છે. તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડશે $?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*