નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું $3$ દિવસનું તાપમાન દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :
વાર
મહત્તમ તાપમાન (Maximum Temperature)
ન્યૂનતમ તાપમાન (Minimum Temperature)
સોમવાર
$35.4^\circ C$
$23.9^\circ C$
મંગળવાર
$35.8^\circ C$
$24.4^\circ C$
બુધવાર
$35.7^\circ C$
$23.6^\circ C$
$( 1 )$ કયો દિવસ સૌથી ગરમ છે ?
$( 2 )$ સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે ?
$( 3 )$ સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું? કેટલું ?
$( 4 )$ મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*