Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
સુવાસ $=\ ............... $
View Solution
2
વાદળ $=\ ............. $
View Solution
3
અવાજ $=\ ............ $
View Solution
4
વિરા $=\ ............ $
View Solution
5
વરસાદ $=\ ............ $
View Solution
6
અંબર $=\ ............. $
View Solution
7
મસ્ત ભરાવદાર $- .............. $
View Solution
8
વાદળાંની જમાવટ $- .............. $
View Solution
9
ખાંધે બોજો ઉપાડવા બનાવેલી તુલા $- .............. $
View Solution
10
મનમાં ને મનમાં $- .............. $
View Solution
11
ગૌરવ અપાવે તેવું $- .............. $
View Solution
12
અતિથિને માન આપવા સમૂહમાં જવું તે $- .............. $
View Solution
13
વડનું લટકતું મૂળ $- .............. $
View Solution
14
દસ વર્ષનો સમયગાળો $- .............. $
View Solution
15
વરસાદની પેઠે રાહ જોવી
View Solution
16
લોહીનું પાણી કરવું
View Solution
17
રસ્તા ઉપર આવવું
View Solution
18
જાનકીબહેને તેમનું ડેબિટ કાર્ડ કેવી રીતે બંધ કરાવ્યું ?
View Solution
19
વર્ષિલ નાગ્રેચા કોણ હતા ?
View Solution
20
જાનકીબહેન અને સરિતાબહેન હોડીની હરીફાઈ જોવા ક્યાંથી ક્યાં આવ્યાં હતાં ?
View Solution
21
જાનકીબહેનના પાકીટમાં પાંચસોની કેટલી નોટો હતી ?
View Solution
22
વર્ષિલ વિજયને શું કહી આગળ વધ્યો ?
View Solution
23
વર્ષિલે બંને શકમંદને બોલાવવા શું સંબોધન કર્યું ?
View Solution
24
પાકીટમારનું પાકીટ કેવું હતું ?
View Solution
25
વર્ષિલે શકમંદના સ્કેચ કેટલી વાર બનાવ્યા ?
View Solution
26
પાકીટમાર કોના પાકીટમાંથી રૂપિયા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો ?
View Solution
27
જાનકીબહેનની બહેનપણીનું નામ શું હતું ?
View Solution
28
જાનકીબહેન શાથી ગબડી પડયાં ?
View Solution
29
વર્ષિલ તે દિવસે કોના જેટલો જ ખુશ હતો ?
View Solution
30
બંને શકમંદમાં શું સમાનતા હતી ?
View Solution
31
પાકીટમારનું નામ શું હતું ?
View Solution
32
હોડીની હરીફાઈ કોણ જીત્યું ?
View Solution
33
તમને જાસૂસ થવું ગમે ? શા માટે ?
View Solution
34
પીંછીએ પકડયો' વાર્તામાં છેલ્લે કોણ ખુશ થાય છે ?
View Solution
35
સૂરજની પહેલાં કોણ કોણ જાગી જાય છે ?
View Solution
36
કોની વાતોથી પીપળો જાગી ગયો ?
View Solution
37
સવારમાં ઊઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા ?
View Solution
38
કવિની સવાર સારી કહેવાય ? શા માટે ?
View Solution
39
"મને તમે ગમો છો" એવું તમે કોને કોને કહી શકો ?
View Solution
40
વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો ? કેમ ?
View Solution
41
' રોજ સવારે ધિંગામસ્તી ' કાવ્યમાં સવારમાં ઊઠીને કવિને ક્યા ક્યા અવાજો સંભળાયા ?
View Solution
42
વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી ?
View Solution
43
અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે ? કેમ ?
View Solution
44
અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે ? એને કારણે એને કેવી તકલીફ પડતી હશે ?
View Solution
45
રોજ સવારે ધીંગામસ્તી' કવિતાના કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની ? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો.
View Solution
46
રોજ સવારે ધીંગામસ્તી' કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે ?
View Solution
47
વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો ? કેમ ?
View Solution
48
વર્ષિલ જાનકીબહેનને બીજી વાર મળવા શા માટે ગયો ?
View Solution
49
જાસૂસ થવામાં ક્યાં ક્યાં જોખમ રહેલાં છે ?
View Solution
50
જાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ ?
View Solution
51
વર્ષિલે સોમુ સાંગી પાકીટમારને કેવી રીતે પકડયો $?$
View Solution
52
બીજા શકમંદનું વર્ણન કરો.
View Solution
53
સરિતાબહેને ‘સૉરી’મૅન વિશે શું વર્ણન કર્યું ?
View Solution
54
સોમુ સાંગીના પાકીટમાં શું હતું ?
View Solution
55
વર્ષિલે વિજય સાથે વાત કરવા શું કર્યું ?
View Solution
56
$24$ જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર શું જોયું ?
View Solution
57
વિજયે લાવેલી દાબેલીમાંથી વરાળ નીકળતી હતી.
View Solution
58
વર્ષિલે સરિતાબહેન અને જાનકીબહેનને અડધા કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું હતું.
View Solution
59
રિવરફ્રન્ટ પર ‘હોડીહોડ'ની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી.
View Solution
60
સોમુના પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા.
View Solution
61
વિજય ટંડેલને મૂછ હતી.
View Solution
62
‘સૉરી’મૅને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું.
View Solution
63
" મેં પાંચસોની આઠ નોટ સવારે જ મૂકી હતી. "
View Solution
64
"લુક એટ મી ... મારી સામે જો ... " -
View Solution
65
"હું હોડી હંકારનારાનો કોચ છું."-
View Solution
66
"તે 'સૉરી'વાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો ?" -
View Solution
67
"મેં પાંચસોની આઠ નોટ સવારે જ મૂકી હતી." -
View Solution
68
"એક મિનિટ, મેં ચાલતાં ચાલતાં કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ." -
View Solution
69
"કોઈ ગંભીર ઘટના બની છે ?" -
View Solution
70
મમ્મી કરતી બૂમાબૂમ ને પપ્પા કરતા $ .......... . \ ($સેવ, શેવ$)$
View Solution
71
$ .......... $ સૂરજની સાથે સવારમાં કંઈ બોલી. $($ચકલીઓ, માછલીઓ$)$
View Solution
72
લાલ હોડીવાળા નાવિકો જેટલો જ $ .......... $ વર્ષિલ નાગ્રેચા હતો. $($દુ:ખી, ખુશ, મહેનતુ$)$
View Solution
73
વર્ષિલે સોમુ સાંગીના ખિસ્સાં $ ............ \ ($ફંફોસ્યાં, ફાડયાં$)$
View Solution
74
શકમંદનું નામ $ .......... $ હતું. $($સોમુ સાંગી, કિશન$)$
View Solution
75
ગુનો કરનારને $ .......... $ કહેવાય. $($ગુનેગાર, ગુનેદાર$)$
View Solution
76
વર્ષિલ નાગ્રેચાએ $ ........... $ ને સમાંતર ચાલવાનું શરૂ કર્યું. $($રસ્તો, દીવાલ$)$
View Solution
77
હકડેઠઠ જમા થયેલી ભીડ કોઈ $ ............ $ દીવાલ જેવી હતી. $($જડબેસલાક, મોટી$)$
View Solution
78
$ ......... $ મો મોટો ધડાકો સંભળાયો. $($બોમ્બ, પિસ્તોલ$)$
View Solution
79
વર્ષિલ નાગ્રેચાએ મોબાઈલમાંથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું $ .......... $ બનાવી નાખ્યું. $($રેખાચિત્ર, ચલચિત્ર$)$
View Solution
80
બંને બહેનો હોડીની હરીફાઈ જોવા $ .......... $ થી આવ્યાં હતાં. $($અમદાવાદ, મોરબી$)$
View Solution
81
લેખક તેમના ચિતરાયેલ ચિત્ર વચ્ચે $ ........... $ આવીને ઊભી રહી. $($બે મહિલાઓ, બે હોડીઓ$)$
View Solution
82
$ ......... $ એ વાળને, કહોને, ક્યાં ઊગવાનું કહેવું $?\ ($અળસિયા, દેડકા$)$
View Solution
83
સ્પીકર પરથી $ .......... $ અવાજ સંભળાયો. $($ધીમો, મીઠો$)$
View Solution
84
વર્ષિલની સામેના કિનારે જાતભાતની $ ......... $ એકઠી થવા માંડી. $($હોડીઓ, ચિત્રપોથી$)$
View Solution
85
વર્ષિલ નાગ્રેચા વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર $ ........... $ હતો. $($ચાલતો, ટહેલતો$)$
View Solution
86
$ .......... $ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયા. $($લાલ, મોટી$)$
View Solution
87
$ .......... $ ના પાઉંમાં સૅન્ડવિચનો મસાલો ભરેલી દાબેલી સ્પર્ધાની વિશેષતા હતી. $($બાજરી, બેકરી$)$
View Solution
88
બંને મહિલાઓએ ‘સૉરિ’મૅનની $ .......... $ જોઈ હતી. $($આંખો, પીઠ$)$
View Solution
89
બીજી મહિલાએ બેંકના હેલ્પલાઈન નંબર પર ફોન કરી તેમનું $ .......... $ બંધ કરાવી દીધું. $($ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ$)$
View Solution
90
સોમુને $ .......... $ પોલીસસ્ટેશનમાં સોંપીને વર્ષિલ રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. $($સાબરમતી, રિવરફ્રન્ટ$)$
View Solution
91
બીજા શકમંદનાં કપડાં $ .......... $ હતાં. $($લઘરવઘર, ઈસ્ત્રી ટાઈટ$)$
View Solution
92
વર્ષિલે મોબાઈલના ફોટા પરથી $ .......... $ માં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. $($ડ્રૉઈંગપેપર, ચિત્રપોથી$)$
View Solution
93
સરિતાબહેન અને જાનકીબહેન હોડીની હરીફાઈ જોવા $ .......... $ થી આવ્યાં હતાં. $($મોરબી, માણસા$)$
View Solution
94
$ .......... $ પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા. $($વર્ષિલના, સોમુ સાંગીના$)$
View Solution
95
બંને બહેનોનાં નામ $ ........... $ અને $ ............ $ હતાં. $($જાનકીબહેન, સરિતાબહેન, સીતાબહેન, ગીતાબહેન$)$
View Solution
96
એપાટર્મેન્ટ $:-\ ............ $
View Solution
97
જીરણશીરણ $:-\ ............ $
View Solution
98
સુરજ $:-\ ............ $
View Solution
99
ચિસાચીસ $:-\ ............ $
View Solution
100
ઉતસાહ $:-\ ............ $
View Solution
Previous
1
...
241
242
243
244
245
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App