| $(અ)$ | $(બ)$ | ઉત્તર |
| $(1)$ હેલી | $(1)$ જમીનમાં ખાડા પાડી દે તેવો | ______________ |
| $(2)$ ધોધમાર વરસાદ | $(2)$ સાંબેલા જેટલી જાડી ધારવાળો | ______________ |
| $(3)$ ઝરમરિયો વરસાદ | $(3)$ ખેતરમાં ઢેફાં ઓગળી નાંખે તેવો | ______________ |
| $(4)$ ઢેફાંતોડ વરસાદ | $(4)$ સતત વરસે તેવો | ______________ |
| $(5)$ મુશળધારા વરસાદ | $(5)$ થોડાક જ પલાળે, તરત સુકાઈ જવાય તેવો | ______________ |