આશાની આશા
આશા : ભાઈ ખોખો ૨મે, ગિલ્લી-દડો રમે. હું ઘર-ઘર રમું, બા બનું. ભાઈ પાસે રમવાની મોટર છે. મારી પાસે રમવાની ઢીંગલી છે, કૂકા છે. મારે મોટર ચલાવવી છે પણ બા-બાપુ મને એ નથી આપતાં. તેઓ કહે છે, “તું છોકરી છે, તારે એનાથી ન રમાય ’ એમ કેમ? આ બરાબર છે?
પ્રશ્નો:
$1.$ મમ્મી-પપ્પા આશાને મોટર કેમ આપતાં નથી?
$2.$ તમારા ઘરમાં ભાઈ અને બહેનને રમવાનાં રમકડાં જુદાં જુદાં છે?
$3.$ છોકરી આશા રમે છે તેવાં રમકડાંથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવાં રમકડાંથી રમે – એ વાત તમને બરાબર લાગે છે? કેમ?
$4.$ આશાનાં મમ્મી-પપ્પાને તમે શી સલાહ આપશો?
આશાની આશા
આશા : ભાઈ ખોખો ૨મે, ગિલ્લી-દડો રમે. હું ઘર-ઘર રમું, બા બનું. ભાઈ પાસે રમવાની મોટર છે. મારી પાસે રમવાની ઢીંગલી છે, કૂકા છે. મારે મોટર ચલાવવી છે પણ બા-બાપુ મને એ નથી આપતાં. તેઓ કહે છે, “તું છોકરી છે, તારે એનાથી ન રમાય ’ એમ કેમ? આ બરાબર છે?
પ્રશ્નો:
$1.$ આમાં કઈ કઈ રમતની વાત આવે છે?
$2.$છોકરો . કઈ રમતો રમે છે?
$3.$ છોકરી કઈ રમતો રમે છે?
$4.$ આશાને રમત વિશે શી ફરિયાદ છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*