Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
બકરી ઓછું દૂધ આપતી હતી.
View Solution
2
ઓછી મિલકત હોવાથી છજુકાકા દુ:ખી હતાં.
View Solution
3
‘તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. '
View Solution
4
‘આ અરજી છે? આમાં કંઈ જ લખેલું નથી.'
View Solution
5
‘છોડી શું દે ! સજા કરશે.''
View Solution
6
“ના રે ના, હું કાંઈ એમ નવરો નથી.’’
View Solution
7
“મને કે તને ક્યાં લખતાં આવડે છે?’’
View Solution
8
“મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નંખાતું હશે !''
View Solution
9
“ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે?''
View Solution
10
‘“લીલુંછમ ખાવાનું તો નથી.”
View Solution
11
રાજાના પ્રધાનો છજુકાકાને $ ............. $ કહે છે. $($બેવકૂફ, ડાહ્યો$)$
View Solution
12
છજુકાકાએ અરજી $ .............. $ પ્રધાનના હાથમાં મૂકી. $($પહેલા, છેલ્લા$)$
View Solution
13
મંદિર પાસે $ .............. $ ઊભો હતો. $($ભિખારી, પૂજારી$)$
View Solution
14
કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને $ .............. $ બનાવી. $($ચમકદાર, સુંવાળી$)$
View Solution
15
$ .............. $ ને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. $($શેઠ, રાજા$)$
View Solution
16
શેઠે છજુકાકાને $ ................ $ ચાબખા મારવા તેમના નોકરને હુકમ કર્યો. $($ચાર, બે$)$
View Solution
17
$ ................. $ ને મરેલી જોઈ છજુકાકાની આંખમાં આંસુ આવી ગયાં. $($બકરી, કાકી$)$
View Solution
18
શેઠના $ .................. $ માં સુંદર લીલોતરી હતી. $($ખેતર, બગીચા$)$
View Solution
19
છજુકાકાની બકરી
View Solution
20
રાજા
View Solution
21
છજુકાકા
View Solution
22
આ કાજુકતરી જબરી મીઠાઈ છે $!$ કોઈના પણ ઘરે ખાઈએ, સ્વાદિષ્ટ / જ લાગે. $($જીભને પસંદ પડે એવી, ગળી, કાજુથી ભરપૂર$)$
View Solution
23
હજુ તો રાજાએ માત્ર ખાંડું જ ખખડાવેલું / ત્યાં તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. $($તલવારથી અવાજ જ કરેલો, દરવાજો જ ખોલેલો, યુદ્ધની વાત જ કરેલી$)$
View Solution
24
તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાર્તા વાંચી છે $?$ ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરો કે એ બંને બેવકુફ હતા કે શાણા $!$
View Solution
25
રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા/ હતા. $($બેઠેલા, ઊભેલા, આરામ કરતા$)$
View Solution
26
ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુંવાળું હતું. $($ખરબચડું અને કઠા, લીસું અને નરમ, સખત અને ખાડાખયાવાળું$)$
View Solution
27
આપણે બસો રૂપિયાની ઘડિયાળ પહેરીએ ને શ્રીમંત/ લોકો બે હજારની ઘડિયાળ પહેરે, બંને ઘડિયાળ સમય તો એક્સરખો જ બતાવે હો $!\ ($ગરીબ, પૈસાદાર, સુંદર$)$
View Solution
28
વર્ગના વિદ્યાર્થીઓને તોફાન $-$ મસ્તી કરતા જોઈને સાહેબ આવ્યા ને ભાષણ આપી ગયા. $($લાલ, યુવડગભીર, બધા$)$
View Solution
29
ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં છજુકાકાએ કરેલું ભાષણ ગામલોકોને ગમી ગયું. $($સૌ, ટૂંકુચ, ખૂબ$)$
View Solution
30
પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો હતો. $($કાળિયા, નૈરદાર, વાલો$)$
View Solution
31
કાચબાએ તેનાં અંગો ઢાલમાં લઈ લીધાં. કાચબાને કંઈક અવાજ સંભળાયો.
View Solution
32
બધો કપાસ બગડી ગયો. છોડ પર ઇયળો પડી ગઈ હતી.
View Solution
33
બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે. બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોબી મૂકવી જોઈએ.
View Solution
34
ખાડમાં કીડીઓ ભરાઈ જાય છે. મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે.
View Solution
35
પક્ષીઓને સેવ કે ચવાયું ખવડાવવું જોઈએ નિહ. સેવ કે ચવાણાથી તેમણે રોગ થાય છે.
View Solution
36
આજે મારે વહેલાં ઘરે જવું પડશે. મારે ફોઈના ઘરે જવાનું છે.
View Solution
37
હું સાંજે બગીચામાં દોરડાં કુદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં.
View Solution
38
હિતાક્ષીને પગે પાટો બાંધો. રમતાં રમતાં તેના પગમાં ઈજા થઈ.
View Solution
39
ધન્ય પાતળી દેખાય છે. તે તાકાતવાન છે.
View Solution
40
મેં ભૂલ કરી. મમ્મી ગુસ્સે થઈ નહી.
View Solution
41
આજે પવન જોરદાર છે. પતંગ ચગાવવાની મજા આવશે.
View Solution
42
સાહેબે આજે વાદળી પેનથી જ મારું ધરકામ તપાસ્યું, $ .......... $ તેમનીપાસે લાલ પેન નિહ હોય. $($કદાચ/લગભગ$)$
View Solution
43
ગૌરવને $ ......... $ ખબર ન હતી કે આજે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે. તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો. $($ખરેખર/વારંવાર$)$
View Solution
44
એકની એક કવિતા $ ............ $ ગાવાથી કંઠસ્ય થઈ જાય. $($ખરેખર/વારંવાર$)$
View Solution
45
$1$ ડઝન કેળાનો ભાવ $\ ........... \ 20$ રૂપિયા હતો. $($કદાચ/લગભગ$)$
View Solution
46
મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી, મારે $ ............ $ રમવું ન હતું. $($ખરેખર/વારંવાર$)$
View Solution
47
ત્રિલોચન $ ........... $ શાળામાં મોડો આવે છે. $($ખરેખર/વારંવાર$)$
View Solution
48
પપ્પાને ઑફિસેથી ઘરે આવતાં $ ............. $ ચાલીસ મિનિટ થાય. વાહનવ્યવહાર ઓછો હોય તો જલદી આવી જાય. $($કદાચ/લગભગ$)$
View Solution
49
આ વેકેશનમાં $...........$ ફરવા જવાનો $($કદાચ/લગભગ$)$
View Solution
50
સ્વાદિસ્ટ / સ્વાદિષ્ટ $:-\ ............ $
View Solution
51
ફરિયાદ / ફરિઆદ $:-\ ............. $
View Solution
52
બેવકૂફ / બેવકુફ $:-\ .............. $
View Solution
53
નૂકશાની / નુકસાની $:-\ ............. $
View Solution
54
ઊત્સાહ / ઉત્સાહ $:-\ .............. $
View Solution
55
મૂંગું / મૂગું $:-\ ............... $
View Solution
56
દૃશ્ય / દુષ્ટ $:-\ ............. $
View Solution
57
અંકુશ / અંકુસ $:-\ ............ $
View Solution
58
બીલકુલ / બિલકુલ $:-\ ............. $
View Solution
59
ઝૂંપડી / ઝુંપડી $:-\ .............. $
View Solution
60
પાટિયું / પાટીયું $:-\ .............. $
View Solution
61
મિલકત / મિલ્કત $:-\ ............ $
View Solution
62
પ્રસન્ન $\times\ ............ $
View Solution
63
દિવસ $\times\ ........... $
View Solution
64
કોમળ $\times\ ........... $
View Solution
65
સુખી $\times\ ........... $
View Solution
66
આરોપી $\times\ ............. $
View Solution
67
દુષ્ટ $\times\ ............ $
View Solution
68
ઉદાસી $\times\ .............. $
View Solution
69
વિપત્તિ $\times\ ............ $
View Solution
70
સમજદાર $\times\ ............. $
View Solution
71
ઉષા $\times\ ............ $
View Solution
72
રાજા $=\ .............. $
View Solution
73
ગરીબ $=\ ............. $
View Solution
74
પ્રશંસા $=\ ............. $
View Solution
75
જીભ $=\ ............... $
View Solution
76
નસીબ $=\ .............. $
View Solution
77
ભૂલ $=\ .............. $
View Solution
78
ધનવાન $=\ ............. $
View Solution
79
સ્ત્રી $=\ ............ $
View Solution
80
મજાક $=\ ........... $
View Solution
81
ચિંતા $=\ ............ $
View Solution
82
આજે પવન જોરદાર છે. પતંગ ચગાવવાની મજા આવશે. $($કે જેથી / તેમ છતાં$)$
View Solution
83
રાજાને ફરિયાદ કરવી હોય તો શું લખવું પડે $?$
View Solution
84
કાકાના ઘરની પાસે કોનું ઘર હતું $?$
View Solution
85
કોનું ઝાંઝર તૂટ્યું હતું $?$
View Solution
86
કાકી એ કાકા ને ખાવા માટે શું બનાવી આપ્યું હતું $? $
View Solution
87
નોકરો એ કાકા ને કેટલા ચાબખા માર્યા $? $
View Solution
88
ચાડિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે?
View Solution
89
ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે?
View Solution
90
શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને શું કહ્યું?
View Solution
91
દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઊખેડી ફેંકતાં શું બોલ્યો?
View Solution
92
શટલમાંથી ઊતર્યા બાદ શાંતાની નજર ક્યાં પડી?
View Solution
93
ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું?
View Solution
94
ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું?
View Solution
95
ડાયનાસોરના પગ કેવા હતા?
View Solution
96
ડાયનાસોર જોવાના સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું?
View Solution
97
જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી?
View Solution
98
દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો?
View Solution
99
જુરાસિક યુગ કેટલાં વર્ષ પહેલાં હતો?
View Solution
100
દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો?
View Solution
Previous
1
...
247
248
249
250
251
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App