Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
વંદો કેવી રીતે પ્રચલન કરે છે તે સમજાવો.
View Solution
2
ગોકળગાયની શરીરરચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરે છે તે લખો.
View Solution
3
ખોપરીનાં હાડકાં વિશે ટૂંકમાં સમજાવો.
View Solution
4
હાડકાંને ગતિ પ્રદાન કરાવવા સ્નાયુઓ કઈ રીતે મદદ કરે છે, તે ઉદાહરણ આપી સમજાવો.
View Solution
5
જો માણસના શરીરમાં સાંધા ન હોત, તો શું થાત? .
View Solution
6
પાંસળી પિંજર અને કરોડસ્તંભનાં બે-બે કાર્યો લખો.
View Solution
7
અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય?
View Solution
8
કંકાલનાં કાર્યો જણાવો.
View Solution
9
ઊખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો.
View Solution
10
મિજાગરા સાંધો ઉદાહરણ આપી સમજાવો.
View Solution
11
જુદાં જુદાં પ્રાણીઓની પ્રચલનની રીતો શા માટે જુદી જુદી હોય છે ?
View Solution
12
પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો.
View Solution
13
ખલ-દસ્તા સાંધો એટલે શું?
View Solution
14
માછલી કઈ રીતે પાણીમાં આગળ વધે છે તે જણાવો./અનૂકૂલનો જણાવો.
View Solution
15
પક્ષીઓનાં ઊડવા માટેનાં અનુકૂલનો જણાવો.
View Solution
16
વંદાનાં શરીરનું વર્ણન કરો.
View Solution
17
સમજાવો : કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે.
View Solution
18
સાંધા એટલે શું ? ઉદાહરણ આપી, તેનું કાર્ય જણાવો.
View Solution
19
પાંસળી પિંજર એટલે શું ? તેનું કાર્ય જણાવો.
View Solution
20
સાપ કેમ સીધી રેખામાં આગળ નથી વધતો ?
View Solution
21
માછલીના શરીરનાં મીનપક્ષોનું કાર્ય જણાવો.
View Solution
22
સાપનું શરીર વર્ણવો.
View Solution
23
વંદાના સ્નાયુઓનું કાર્ય જણાવો.
View Solution
24
માછલીના શરીરની રચના કેમ ધારારેખીય કહેવાય છે ?
View Solution
25
ગોકળગાયના શરીરની રચના દર્શાવો.
View Solution
26
અળસિયા ખેડૂતોના મિત્ર કહેવાય છે. શા માટે ?
View Solution
27
અળસિયું કેવી રીતે તેના શરીરના ભાગોને જમીન સાથે ટકાવી રાખે છે ?
View Solution
28
અળસિયાના શરીરનું વર્ણન કરો.
View Solution
29
સ્નાયુઓ વિશે લખો.
View Solution
30
શ્રોણી અસ્થિનું કાર્ય જણાવો.
View Solution
31
અચલ સાંધો એટલે શું ? ઉદાહરણ આપો.
View Solution
32
મિજાગરો સાંધા એટલે શું ?
View Solution
33
ઊખળી સાંધા શું છે ?
View Solution
34
સાંધા એટલે શું ? ઉદાહરણ આપો. જો સાંધા આપણા શરીરમાં ન હોત, તો શું થાત ?
View Solution
35
ટૂંક નોંધ લખો : કરોડસ્તંભ
View Solution
36
અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો.
View Solution
37
હૃદય અને ફેફસાંનું રક્ષણ કોણ કરે છે?
View Solution
38
અચલ સાંધા ક્યાં આવેલાં છે ?
View Solution
39
ક્યું પ્રાણી માંસલ પગ વડે પ્રચલન કરે છે ?
View Solution
40
માછલી કઈ રીત વડે પ્રચલન કરે છે ?
View Solution
41
ઉપરી જડબું તથા ખોપરીના કેટલાંક હાડકાં
View Solution
42
ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો
View Solution
43
હાડકાં જેટલા કઠણ નહિ અને તેને વાળી શકાય તે
View Solution
44
સ્નાયુલ ગતિ કરતું પ્રાણી
View Solution
45
ધારારેખીય રચના ધરાવતું શરીર
View Solution
46
દરેક દિશામાં હલનચલન કરી શકે તેવો સાંધો
View Solution
47
મગજનું રક્ષણ કોણ કરે છે ?
View Solution
48
કરોડસ્તંભ કેટલાં હાડકાંની બનેલી રચના છે ?
View Solution
49
માનવીના પાંસળી પિંજરમાં કુલ કેટલી પાંસળીઓ છે?
View Solution
50
નિતંબના ભાગે પેટી જેવી સંરચના બનાવતા અસ્થિઓને શું કહે છે?
View Solution
51
ખભા આગળના ઉપસેલાં અસ્થિઓને શું કહે છે ?
View Solution
52
કયા પ્રાણીને હાડકાં છે, પણ પગ નથી ?
View Solution
53
કયા પ્રાણીને હાડકાં છે, પણ પગ નથી ?
View Solution
54
પક્ષીઓના પ્રચલન માટેનાં અંગો કયાં કયાં છે ?
View Solution
55
કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે છે ?
View Solution
56
પગ અને હાડકાં વિનાનાં પ્રાણીઓનાં બે નામ આપો.
View Solution
57
હાથની આંગળીઓમાં ક્યા પ્રકારનો સાંધો છે?
View Solution
58
કોણીનો સાંધો
View Solution
59
વંદામાં બાહય કંકાલ જોવા મળે છે.
View Solution
60
અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે.
View Solution
61
આંગળીઓના હાડકાંમાં સાંધા હોતા નથી
View Solution
62
કાસ્થિએ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે.
View Solution
63
બધાં પ્રાણીઓની ગતિ અને ચાલ એકસમાન હોય છે.
View Solution
64
સ્ત્રીકેસરના ભાગો પરાગવાહિની, પરાગાસન અને બીજાશય છે.
View Solution
65
પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે.
View Solution
66
સોટીમૂળમાં મુખ્ય મૂળ હોતું નથી.
View Solution
67
વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારોને સંબંધ છે.
View Solution
68
છોડનો પ્રકાંડનો ભાગ જમીનમાં હોય છે.
View Solution
69
પર્ણને પાણીનો પુરવઠો પ્રકાંડ પૂરો પાડે છે.
View Solution
70
પર્ણ પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
View Solution
71
બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે છે.
View Solution
72
પર્ણની રેખાઓને ધમની કહે છે.
View Solution
73
પર્ણના પહોળા, લીલા ભાગને પર્ણપત્ર કહે છે.
View Solution
74
મૂળ પાણીનું વહન કરે છે.
View Solution
75
ભૂપ્રસારી માળખાનો આધાર લઈ ઉપર ચઢે છે.
View Solution
76
ભૂપ્રસારી અને વેલાઓના પ્રકાંડ નબળા હોય છે.
View Solution
77
વૃક્ષ ઊંચા હોય છે.
View Solution
78
છોડને વધારે ડાળીઓ હોય છે.
View Solution
79
કૂંડામાં કે ખેતરોમાં ઉગતી અનિચ્છનીય વનસ્પતિ એટલે નીંદણ .
View Solution
80
પુષ્પનો સૌથી અંદરનો ભાગ સ્ત્રીકેસર હોય છે.
View Solution
81
પુષ્પોના વજપત્ર રંગબેરંગી હોય છે.
View Solution
82
ક્ષુપના પ્રકાંડ જાડા અને ભૂખરા હોય છે.
View Solution
83
વૃક્ષ એ કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે.
View Solution
84
બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે.
View Solution
85
મુળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.
View Solution
86
ગલગોટો અને સૂર્યમુખીનાં પુષ્પો એકલિંગી પુષ્પો છે.
View Solution
87
કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે.
View Solution
88
પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
View Solution
89
પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
View Solution
90
પ્રકાંડ જમીનમાંથી પાણી અને ક્ષારોનું દ્રાવણ શોષવાનું કાર્ય કરે છે.
View Solution
91
ક્ષુપને ખુબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે.
View Solution
92
ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે.
View Solution
93
જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે.
View Solution
94
કેટલીક વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ પણ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે.
View Solution
95
મૂળો અને ગાજર ખોરાકનો સંગ્રહ કરતાં મૂળ છે.
View Solution
96
ક્યા છોડની ડાળીને અડતાં તેનાં પર્ણ બિડાઈ જાય છે$?$
View Solution
97
વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી $?$
View Solution
98
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે$?$
View Solution
99
માછલી ક્યા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે$?$
View Solution
100
નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે$?$
View Solution
Previous
1
...
269
270
271
272
273
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App