Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
એક હાડકાંના ગોળ છેડાવાળો ભાગ બીજા હાડકાંના ગોળ પોલાણવાળા ભાગમાં બરાબર ગોઠવાયેલ હોય તેવાં હાડકાંના સાંધાને શું કહે છે$?$
View Solution
2
સાપ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી $?$
View Solution
3
પક્ષીઓનાં કયાં અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે$?$
View Solution
4
વંદાને પગની કેટલી જોડ હોય છે$?$
View Solution
5
અળસિયું શાની મદદથી હલનચલન $($ગતિ$)$ કરે છે $?$
View Solution
6
ગોકળગાય શાની મદદથી હલનચલન કરે છે$?$
View Solution
7
અળસિયાનું શરીર શાનું બનેલું છે$?$
View Solution
8
કરોડસ્તંભમાં કુલ કેટલાં હાડકાં છે$?$
View Solution
9
પાંસળી પિંજર કોની સાથે જોડાયેલું છે $?$
View Solution
10
પાંસળી પિંજર કુલ કેટલાં હાડકાંનું બનેલું છે $?$
View Solution
11
પાંસળી પિંજર$($છાતીના પિંજર$)$માં કેટલી જોડ પાંસળીઓ છે $?$
View Solution
12
ખોપરીનાં હાડકાં વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ સાંધા છે$?$
View Solution
13
આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે$?$
View Solution
14
આપણા શરીરનું કંકાલ શાનું બનેલું છે$?$
View Solution
15
નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે$?$
View Solution
16
ડોક અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો છે$?$
View Solution
17
ખોપરીનાં હાડકાંઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે$?$
View Solution
18
નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે$?$
View Solution
19
નીચેના પૈકી કયા ભાગ આગળ ખલ$-$દસ્તા સાંધો છે$?$
View Solution
20
કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે $?$
View Solution
21
આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગ આગળથી વળે છે$?$
View Solution
22
સાપનું શરીર શેમાં વળેલું હોય છે $?$
View Solution
23
સાપના સ્નાયુઓ શેને જોડે છે $?$
View Solution
24
ગોતાખોર તેમના પગમાં વિશિષ્ટ મીનપક્ષ જેવા ફિલપર પહેરે છે, કારણ કે$...$
View Solution
25
માછલીના શરીરમાં આવેલા મીનપક્ષ શું કાર્ય કરે છે $?$
View Solution
26
નીચેનામાંથી કયા પ્રાણીની શરીરરચના ધારારેખીય કહેવાય છે $?$
View Solution
27
પક્ષીઓના શરીરનો ક્યો ભાગ અસ્થિ બનાવે છે $?$
View Solution
28
પક્ષીઓનાં હાડકાંની વિશિષ્ટતા જણાવો.
View Solution
29
વંદો કઈ રીતે ગતિ કરે છે $?$
View Solution
30
વંદાના કયા સ્નાયુઓ તે જ્યારે ઊડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે $?$
View Solution
31
વંદામાં ચાલવામાં મદદ કરનારા કેટલા જોડ પગ હોય છે $?$
View Solution
32
ગોકળગાયની જાડી સંરચના શું છે $?$
View Solution
33
અળસિયાના શરીરમાં આવેલ વ્જ્રકેશ નું કાર્ય શું છે $?$
View Solution
34
નીચેનામાંથી કયા પ્રાણીના શરીરમાં હાડકાં હોતાં નથી $?$
View Solution
35
સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ કેવા થઈ જાય છે $?$
View Solution
36
કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલાં સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે $?$
View Solution
37
માનવકંકાલ શેનાથી બને છે $?$
View Solution
38
ખોપરી શરીરના કયા અંગનું રક્ષણ કરે છે $?$
View Solution
39
નીચેનામાંથી કયું અસ્થિ જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે $?$
View Solution
40
પાંસળી પિંજર કયા અસ્થિઓ સાથે જોડાયેલ છે $?$
View Solution
41
છાતીના અસ્થિ એટલે$...$
View Solution
42
શેના દ્વારા શરીરનાં બધા હાડકાંઓના આકારમાં ખ્યાલ મેળવી શકાય છે $?$
View Solution
43
શરીરનાં બધા હાડકાંઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે જેને શું કહે છે
View Solution
44
જે સાંધાની મદદથી હાડકાંઓ હલનચલન કરી શકતા નથી તે સાંધાને $.........$ કહે છે.
View Solution
45
નીચેનામાંથી કયા અંગનું અસ્થિ અચલ છે $?$
View Solution
46
મિજાગરાનો સાંધો કેવી રીતે ગતિ કરે છે $?$
View Solution
47
કોણીમાં કયા પ્રકારનો સાંધો હોય છે $?$
View Solution
48
$.........$ સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે.
View Solution
49
ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો કયો છે $?$
View Solution
50
નીચેનામાંથી ક્યા સાંધામાં એક હાડકાંનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાંના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે $?$
View Solution
51
નીચેનામાંથી કયો સાંધો બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે $?$
View Solution
52
નીચેનામાંથી કયા સ્થાને બે શરીરના ભાગો જોડાયેલાં નથી $?$
View Solution
53
જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલાં હોય છે તેને શું કહે છે $?$
View Solution
54
નીચેનામાંથી આપણા શરીરનો કયો ભાગ હલનચલનમાં મદદ કરે છે $?$
View Solution
55
નીચેનામાંથી શરીરનો ક્યો ભાગ અંશતઃ ફરે છે $?$
View Solution
56
નીચેનામાંથી શરીરનો કયો ભાગ સંપૂર્ણ ફરે છે $?$
View Solution
57
નીચેનામાંથી કયું પ્રાણી સરકે છે $/$ સર કીને ગતિ કરે છે $?$
View Solution
58
નીચેનામાંથી પ્રાણીઓનું$/$ચોપગા પ્રાણીઓનું કયુ અંગ ગતિમાં ઉપયોગ થાય છે $?$
View Solution
59
નીચેનામાંથી કઈ રીતો પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની છે $?$
View Solution
60
કાસ્થિ
View Solution
61
કંકાલ
View Solution
62
સાંધો
View Solution
63
પ્રચલન
View Solution
64
ગતિ કરતી વખતે $.........$ ના સંકોચનથી હાડકાં ખેંચાય છે.
View Solution
65
કોણીનાં હાડકાં $.........$ સાંધા વડે જોડાયેલ હોય છે.
View Solution
66
અસ્થિઓ અને અસ્થિ સંયુક્ત રીતે શરીરનું $.........$ બનાવે છે.
View Solution
67
અસ્થિઓના સાંધા શરીરને $.........$ માં મદદ કરે છે.
View Solution
68
માછલીના શરીરના વચ્ચેના ભાગ કરતાં આગળ અને પાછળનો ભાગ નાનો અને ચપટો હોય છે. આવા શરીરની રચનાને $.........$ કહે છે.
View Solution
69
વંદાને $.........$ જોડ પાંખો છે.
View Solution
70
માછલીને પાણીમાં તરવામાં $.........$ અને $.........$ મદદ કરે છે.
View Solution
71
ગોકળગાયનું કવચ એ તેનું $.........$ છે.
View Solution
72
$.........$ નું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે.
View Solution
73
છાતીના પિંજરના ચપટા અને વળાંકવાળા પટ્ટી જેવા દરેક હાડકાંને $.........$ કહે છે.
View Solution
74
$.........$ અને $.........$કાસ્થિનાં બનેલાં છે.
View Solution
75
બાહ્ય કર્ણ $.........$ નો બનેલો છે.
View Solution
76
આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવો સાંધો પગના $.........$ આગળનો સાંધો છે.
View Solution
77
$.........$ સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે.
View Solution
78
આપણા હાથના $.........$ આગળનો સાંધો એ મિજાગરા સાંધો છે.
View Solution
79
આપણા પગનો નિતંબ આગળનો સાંધો એ $.........$ સાંધો છે.
View Solution
80
ખોપરીના મોટા ભાગના સાંધા $.........$ સાંધા છે.
View Solution
81
બે કે તેથી વધુ હાડકાંના જોડાણથી $.........$ બને છે.
View Solution
82
ગોકળગાય પગની મદદથી ચાલે છે.
View Solution
83
અળસિયાંમાં ગતિ શરીરના સ્નાયુઓનું ધીમે ધીમે ક્રમશ: તેમજ થી થાય છે.
View Solution
84
સાપનું શરીર અનેક માં વળેલું હોય છે.
View Solution
85
સાપનો કરોડસ્તંભ હોય છે.
View Solution
86
તેમના પગમાં વિશિષ્ટ મીનપક્ષ જેવાં ફિલપર પહેરે છે, તેથી પાણીમાં સરળતાથી ગતિ થઈ શકે.
View Solution
87
માછલીની પૂંછડીના તેને આગળ વધવામાં મદદ કરે છે.
View Solution
88
માછલીના શરીરની રચના કહેવાય છે.
View Solution
89
પક્ષીઓમાં અગ્ર ઉપાંગનો અસ્થિભાગ રૂપાંતરિત થઈને બનાવે છે.
View Solution
90
પંખીઓ $/$પક્ષીઓનાં હાડકાં. અને હોય છે.
View Solution
91
સ્નાયુઓ વંદો જયારે ઊંડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે.
View Solution
92
વંદામાં જોડ પગ હોય છે, જે તેને ચાલવામાં મદદ કરે છે.
View Solution
93
ગોકળગાયની પીઠ પરની ગોળ રચનાને કહે છે.
View Solution
94
અળસિયાના શરીરમાં રહેલો ચીકણો પદાર્થ તેને માટે મદદરૂપ થાય છે.
View Solution
95
કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે.
View Solution
96
થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે.
View Solution
97
માનવ કંકાલ અનેક , તથા ભેગા મળીને બને છે.
View Solution
98
કાનની બૂટ નું ઉદાહરણ છે.
View Solution
99
જે હાડકાં જેટલા કઠણ હોતાં નથી અને તેને વાળી શકીએ છીએ તેને કહે છે.
View Solution
100
ખોપરી આપણા શરીરના અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ નું રક્ષણ કરે છે.
View Solution
Previous
1
...
267
268
269
270
271
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App