






| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
| $1$. $m \angle \mathrm{DIS}=225^{\circ}$ | લઘુકોણ |
| $2$. $m \angle \mathrm{RMC}=180^{\circ}$ | કાટકોણ |
| $3$. $m \angle \mathrm{CID}=90^{\circ}$ | ગુરુકોણ |
| $4$. $m \angle \mathrm{LGT}=68^{\circ}$ | સરળકોણ |
| $5$. $m \angle \mathrm{MRP}=105^{\circ}$ | પ્રતિબિંબકોણ |
| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
| $1.$ લઘુકોણ | આંટાનો $\frac{1}{2}$ ભાગ |
| $2.$ કાટકોણ | આંટાનો $\frac{1}{4}$ ભાગથી ઓછો |
| $3.$ ગુરુકોણ | આંટાનો $\frac{1}{2}$ ભાગથી વધારે |
| $4.$ સરળકોણ | આંટાનો $\frac{1}{2}$ ભાગ |
| $5.$ પ્રૉતેબિબકોણ |
| ત્રિકોણનાં માપ | ત્રિકોણનાં પ્રકાર |
| $(i) 3$ બાજુઓનાં માપ સરખાં હોય | $(a)$ વિષમબાજુ |
| $(ii) 2$ બાજુઓનાં માપ સરખાં હોય | $(b)$ કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ |
| $(iii)$ બધી બાજુઓના માપ ભીન્ન હોય છે | $(c)$ ગુરુકોણ ત્રિકોણ |
| $(iv) 3$ લઘુકોણ હોય | $(d)$ કાટકોણ ત્રિકોણ |
| $(v) 1$ કાટખૂણો હોય | $(e)$ સમબાજુ |
| $(vi) 1$ ગુરુકોણ હોય | $(f)$ લઘુકોણ ત્રિકોણ |
| $(vii)$ બે બાજુઓ સરખી અને $1$ કાટખૂણો હોય | $(g)$ સમદ્વિબાજુ |
| $(i)$ સરળકોણ | $(a)$ આંટાના $\frac{1}{4}$ ભાગથી નાનો |
| $(ii)$ કાટખૂણા | $(b)$ આંટાના અડધાથી વધારે |
| $(iii)$ લઘુકોણ | $(c)$ આંટાના અડધા |
| $(iv)$ ગુરુકોણ | $(d)$ આંટાના $\frac{1}{4}$ ભાગ |
| $(v)$ પ્રતિબિંબકોણ | $(e)$ આંટાના $\frac{1}{4}$ અને $\frac{1}{2}$ ભાગની વચ્ચે |
| $(f)$ એક પૂર્ણ પરિભ્રમણ |