| વિભાગ$-A$ | વિભાગ$-B$ | ઉત્તર |
| $(1)$ સુવ્યવસ્થિત નગરયોજન | $(a)$ કૃષિક્ષેત્રે ઉપયોગ | $(1) -$ |
| $(2)$ ઘૂઘરા અને બળદગાડું | $(b)$ ઇજનેરોની બુદ્ધિમત્તા | $(2) -$ |
| $(3)$ તાંબાના ઓજારોનું નિર્માણ | $(c)$ સુતરાઉ કાપડાનો વેપાર | $(3) -$ |
| $(4)$ માતૃકાદેવીની મૂર્તિ | $(d)$ હડપ્પીય સભ્યતાનાં રમકડાં | $(4) -$ |
| $(e)$ ધરતીપુજા |
| વિભાગ$-A$ | વિભાગ$-B$ | ઉત્તર |
| $(1)$ ધોળાવીરા | $(a)$ હડપ્પીય સભ્યતાનું કૃષિમથક | $(1) -$ |
| $(2)$ લોથલ | $(b)$ સ્નાનાગાર | $(2) -$ |
| $(3)$ કાલિબંગન | $(c)$ સિંધુખીણ સભ્યતાનું વેપારી | $(3) -$ |
| $(4)$ મોહેં-જો-દડો | $(d)$ વરસાદી પાણીનું સંગ્રહસ્થાન | $(4) -$ |
| $(e)$ વિવિધ રમકડાંનું સર્જન |
| વિભાગ$-A$ | વિભાગ$-B$ | ઉત્તર |
| $(1)$ ભાગાતળાવ | $(a)$ પંજાબ (પાકિસ્તાન) | $(1) -$ |
| $(2)$ હડપ્પા | $(b)$ રાજસ્થાન | $(2) -$ |
| $(3)$ કાલિબંગન | $(c)$ કચ્છ | $(3) -$ |
| $(4)$ ધોળાવીરા | $(d)$ કિમનદી | $(4) -$ |
| $(e)$ ધોળકા |