Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ઋગ્યેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે?
View Solution
2
ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે?
View Solution
3
વેદ કેટલા છે? કયા કયા?
View Solution
4
હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે?
View Solution
5
કચ્છ જિલ્લાનાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો જણાવો.
View Solution
6
સિંધુખીણની સભ્યતાના ક્યા લેખિત અવશેષો મળ્યા છે?
View Solution
7
હડપ્પીય સભ્યતાના લોકો કોની કોની પૂજા કરતા હતા?
View Solution
8
હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી કયા આધારે મળે છે?
View Solution
9
સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે ક્યાં રમકડાં બનાવ્યાં હતાં?
View Solution
10
સિંધુખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા?
View Solution
11
સિંધુખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા?
View Solution
12
સિંધુખીણની સભ્યતાના લોકો સીવીને કપડાં પહેરતા હશે એવું કયા પુરાવાના આધારે કહી શકાય?
View Solution
13
સિંધુખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા?
View Solution
14
સિંધુખીણની સભ્યતાના લોકોના પોશાકની માહિતી કયા આધારે મળે છે?
View Solution
15
સિંધુખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો?
View Solution
16
સિંધુખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે કયા કયા વ્યવસાયો કરતા હતા?
View Solution
17
સિંધુખીણની સભ્યતાનું નગરઆયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે?
View Solution
18
કાલિબંગનમાં મળી આવેલાં તાંબાનાં ઓજારો કયા ઉપયોગમાં લેવાતાં હતાં?
View Solution
19
કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલિબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક હતું?
View Solution
20
ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી?
View Solution
21
લોથલમાં મળી આવેલ ધક્કા(Dock Yard) નો કઈ રીતે ઉપયોગ થતો હશે?
View Solution
22
લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે?
View Solution
23
હડપ્પીય સભ્યતાનું વેપારી બંદર કયું હતું? તે ક્યાં આવેલું છે?
View Solution
24
હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી?
View Solution
25
પુરાતત્ત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે?
View Solution
26
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે?
View Solution
27
મોહે-જો-દડોના સ્નાનાગારનો ઉપયોગ ક્યારે થતો હતો?
View Solution
28
મોહેં-જો-દડોના સ્નાનકુંડમાં વસ્ત્રો બદલવા કઈ વ્યવસ્થા હતી?
View Solution
29
લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ શાથી કહી શકાય?
View Solution
30
સિંધુખીણની સંસ્કૃતિનું નગરઆયોજન કેવું હતું?
View Solution
31
એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે?
View Solution
32
સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કર્યું હતું?
View Solution
33
સિંધુખીણની સંસ્કૃતિને શાથી ‘નગરપ્રધાન સંસ્કૃતિ’ કહી શકાય?
View Solution
34
સિંધુખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી?
View Solution
35
હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું?
View Solution
36
હડપ્પીય સભ્યતાનાં મકાનોની એક વિશેષતા જણાવો.
View Solution
37
હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવતાં? શા માટે?
View Solution
38
હડપ્પીય સભ્યતાના શાસકો ક્યાં રહેતા હતા?
View Solution
39
હડપ્પીય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત કઈ બાજુએ હતી?
View Solution
40
હડપ્પીય સભ્યતામાં કયાં કયાં સ્થળોનો સમાવેશ થાય છે?
View Solution
41
વિશ્વની મહાન સભ્યતાઓનાં દર્શન કયા કયા દેશમાં થાય છે?
View Solution
42
લોથલ વિશે નોંધ લખો.
View Solution
43
‘હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.' વિધાન સમજાવો.
View Solution
44
હડપ્પીય સભ્યતાના લોકો બાળપ્રેમી હતા.
View Solution
45
લોથલ હડપ્પીય સભ્યતાનું મુખ્ય બંદર હતું.
View Solution
46
ટૂંક નોંધ લખો: હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન
View Solution
47
ઋગ્વદના આધારે આર્યોના પશુપાલન વિશે માહિતી આપો.
View Solution
48
ઋગ્વેદમાંથી આર્યોના સામાજિક જીવન વિશે કઈ માહિતી મળે છે?
View Solution
49
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનાં કયાં કયાં સ્થળો મળી આવ્યાં છે?
View Solution
50
હડપ્પીય સભ્યતાનાં સ્ત્રી-પુરુષો કયાં કયાં આભૂષણો પહેરતાં હતાં?
View Solution
51
હડપ્પીય સભ્યતાના લોકોના પોશાક વિશે જણાવો.
View Solution
52
હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું?
View Solution
53
મોહેં-જો-દડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ વિશે માહિતી આપો.
View Solution
54
સિંધુખીણની સંસ્કૃતિનાં નગરોનાં મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી?
View Solution
55
હડપ્પીય સભ્યતાની નગરરચના કેવી હતી?
View Solution
56
જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી$?$
View Solution
57
નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું$?$
View Solution
58
મહાજનપદો કયા કાળમાં હતાં $?$
View Solution
59
મહાજનપદ કેટલાં હતાં $?$
View Solution
60
ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા$?$
View Solution
61
મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા$?$
View Solution
62
ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી$?$
View Solution
63
ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી$?$
View Solution
64
ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું$?$
View Solution
65
ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી $?$
View Solution
66
વૈશાલીના વજ્જિ સંઘમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી$?$
View Solution
67
વજ્જિસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કર્યું હતું$?$
View Solution
68
ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો$?$
View Solution
69
ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી$?$
View Solution
70
સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો$?$
View Solution
71
ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું $?$
View Solution
72
નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો$?$
View Solution
73
કોના સમયમાં પાટલિપુત્ર $($પટના$)$ મગધની રાજધાની બની હતી$?$
View Solution
74
હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી$?$
View Solution
75
$16$ જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું$?$
View Solution
76
નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું$?$
View Solution
77
નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું$?$
View Solution
78
રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો$?$
View Solution
79
$‘$વિરાટનગર$’$ ક્યા મહાજનપદની રાજધાની હતી$?$
View Solution
80
ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો $?$
View Solution
81
દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો$?$
View Solution
82
$‘$શ્રાવસ્તી$’$ કયા મહાજનપદની રાજધાની હતી$?$
View Solution
83
$‘$મલ્લ$’$ મહાજનપદની રાજધાની કઈ હતી$?$
View Solution
84
પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવેદિકકાળમાં $16$ જેટલાં મહાજનપદો હતાં$?$
View Solution
85
ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં$?$
View Solution
86
$‘$જનપદ$’$ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો$?$
View Solution
87
વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું$?$
View Solution
88
ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી$?$
View Solution
89
મહાજનપદોના સમયગાળામાં $.........$ નાં ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો.
View Solution
90
ગણરાજ્ય સમયમાં $.........$ વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો.
View Solution
91
ગણરાજ્ય સમયમાં $.........$ ની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા.
View Solution
92
ઉત્તર પ્રદેશના $.........$ શહેરમાંથી આશરે $2500$ વર્ષ પહેલાંની ઈંટોની દીવાલ મળી આવી છે.
View Solution
93
ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ‘$.........$’ કહેવામાં આવતું.
View Solution
94
ગણરાજ્ય સમયમાં લોકો $.........$ માંથી બનાવેલાં વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા.
View Solution
95
ગણરાજ્ય સંઘનું સભાસ્થળ ‘$.........$’ તરીકે ઓળખાતું.
View Solution
96
ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા $.........$ પાસે હતી.
View Solution
97
વજ્જિસંઘ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર $.........$ હતું.
View Solution
98
લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને $.........$ કહેવામાં આવતું.
View Solution
99
‘ગણ’નો સામાન્ય અર્થ $.........$ થાય છે.
View Solution
100
મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત $.........$ સૌથી શક્તિશાળી વંશ હતો.
View Solution
Previous
1
...
321
322
323
324
325
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App