Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે? શા માટે?
View Solution
2
સંસ્કૃત સાહિત્યનાં જાણીતાં મહાકાવ્યો અને નાટકોનાં નામ જણાવો.
View Solution
3
જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલાં પર્વ અને અંગમાં વહેંચાયેલું છે?
View Solution
4
પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
View Solution
5
સ્મૃતિગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? ઉદાહરણ સહિત જણાવો.
View Solution
6
તિબ્બત ભાષામાં બૌદ્ધધર્મની કેટલી અને કઈ કઈ સંહિતા મળેલ છે?
View Solution
7
ક્યા કયા ગ્રંથોનો ભારતનાં પુરાણોમાં સમાવેશ થાય છે?
View Solution
8
ઉપનિષદોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? કોઈ પણ ત્રણ ઉપનિષદોનાં નામ જણાવો.
View Solution
9
કયાં બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે?
View Solution
10
વેદોને સમજાવવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી?
View Solution
11
લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે?
View Solution
12
પ્રાચીન સમયમાં સ્ત્રી-પુરુષોનો પોશાક કેવો હતો?
View Solution
13
પ્રાચીન ભારતના લોકોનો ખોરાક શો હતો?
View Solution
14
પ્રાચીન સમયમાં ગ્રામભોજક(ગામનો વડો)ની પસંદગી કેવી રીતે થતી હતી?
View Solution
15
પ્રાચીન સમયમાં સિંચાઈની વ્યવસ્થા કેવી હતી?
View Solution
16
પ્રાચીન સમયમાં લોકો લોખંડનાં કયાં કયાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં?
View Solution
17
પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી?
View Solution
18
જવાહરલાલ નેહરુએ ભારતીય સંસ્કૃતિના વિવિધતાના. સંગમને શું કહ્યું હતું?
View Solution
19
સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.
View Solution
20
પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો / પ્રવાસીઓ આવ્યા હતા?
View Solution
21
વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
View Solution
22
ગુપ્તવંશના ક્યા ક્યા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે ?
View Solution
23
તક્ષશિલામાં ક્યા ક્યા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ?
View Solution
24
પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો.
View Solution
25
પ્રાચીન સમયના વેપાર અને નવા માર્ગો વિશે જણાવો.
View Solution
26
બૌદ્ધધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો.
View Solution
27
પ્રાચીન ભારતની કલા વિશે જણાવો.
View Solution
28
ટૂંક નોંધ લખો $:$ ગ્રામીણ અને નગરજીવન
View Solution
29
ટૂંક નોંધ લખો $:$ પ્રાચીન ભારતના સ્થાપત્યો
View Solution
30
ટૂંક નોંધ લખો $:$ પ્રાચીન ભારતનાં સ્થાપત્યો
View Solution
31
ટૂંક નોંધ લખો $:$ ધર્મેતર સાહિત્ય
View Solution
32
ટૂંક નોંધ લખોઃ વલભી વિદ્યાપીઠ
View Solution
33
ગુજરાતના શિક્ષણધામ વલભીનો પરિચય આપો.
View Solution
34
ટૂંક નોંધ લખોઃ પ્રાચીન ધાર્મિક સાહિત્ય
View Solution
35
પ્રાચીન સમયના ધાર્મિક સાહિત્યનો પરિચય આપો.
View Solution
36
કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ' જોવા મળે છે$?$
View Solution
37
સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે$?$
View Solution
38
હું મારી ધરી પર $23.5$ નો ખૂણો બનાવું છું.
View Solution
39
$23.5^\circ $ ઉત્તર અક્ષાંશ અને $66.5^\circ $ ઉત્તર અક્ષાંશ વચ્ચે કર્યો કટિબંધ આવેલો છે $?$
View Solution
40
$0^\circ $ અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે $?$
View Solution
41
હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.
View Solution
42
લીપવર્ષ $($Leap Year$)$ દર કેટલાં વર્ષે આવે છે$?$
View Solution
43
$22$ ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે$?$
View Solution
44
ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે$?$
View Solution
45
નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે$?$
View Solution
46
પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે$?$
View Solution
47
કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે$?$
View Solution
48
કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે$?$
View Solution
49
કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે$?$
View Solution
50
ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે$?$
View Solution
51
નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે$?$
View Solution
52
સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું$?$
View Solution
53
સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે$?$
View Solution
54
નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે$?$
View Solution
55
યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી$?$
View Solution
56
ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે$?$
View Solution
57
ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે$?$
View Solution
58
સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે$?$
View Solution
59
પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે$?$
View Solution
60
શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે $?$
View Solution
61
સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે$?$
View Solution
62
સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે$?$
View Solution
63
સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે$?$
View Solution
64
સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે$?$
View Solution
65
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે$?$
View Solution
66
સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે$?$
View Solution
67
$.........$ પૂનમની રાત્રિએ જ થાય છે.
View Solution
68
સૂર્યગ્રહણ $.........$ થાય છે.
View Solution
69
$.........$ પૃથ્વીની આસપાસ ફરે છે.
View Solution
70
ઉત્તર ગોળાર્ધમાં ‘$.........$’ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે
View Solution
71
$14$ જાન્યુઆરીએ સૂર્ય $.........$ રાશિમાં પ્રવેશ કરે છે.
View Solution
72
પૃથ્વીના $.........$ ને કારણે ઋતુઓ અને રાત$-$દિવસ લાંબા$-$ટૂંકાં થાય છે.
View Solution
73
$.........$ રેખા ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
View Solution
74
$180^\circ $ રેખાંશવૃત્તને ‘$.........$’ કહે છે.
View Solution
75
ઇંગ્લેન્ડમાં લંડન શહેરના પ્રિનિચ પરા પરથી પસાર થતા $0^\circ $ રેખાંશવૃત્તને ‘$.........$’ કહે છે.
View Solution
76
$.........$ સિસ્ટમ દ્વારા અક્ષાંશ-રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે.
View Solution
77
$.........$ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
View Solution
78
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ ‘$.........$’ કહેવાય છે.
View Solution
79
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ‘$.........$’ કહેવાય છે.
View Solution
80
ધ્રુવનો તારો $.........$ તારકના ઝૂમખાની મદદથી શોધી શકાય છે.
View Solution
81
પૃથ્વી $.........$ જેવી ગોળ છે.
View Solution
82
મહારાષ્ટ્રનું $.........$ સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે.
View Solution
83
યુરેનસ ગ્રહની શોધ $.........$ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી.
View Solution
84
$.........$ ગ્રહ નીલા $($લીલા$)$ રંગનાં તેજસ્વી વલયોથી સુંદર લાગે છે.
View Solution
85
વૈજ્ઞાનિકો $.........$ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
View Solution
86
ચંદ્રને $.........$ પ્રકાશિત કરે છે.
View Solution
87
$.........$ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે.
View Solution
88
પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ $.........$ દિવસમાં એક આંટો પૂરો કરે છે.
View Solution
89
પૃથ્વી પોતાની ધરી પર $.........$ કલાકમાં એક આંટો પૂરી કરે છે.
View Solution
90
$.........$ સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે.
View Solution
91
પૃથ્વી સૂર્યથી $.........$ કરોડ કિમી દૂર છે.
View Solution
92
$.........$ પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે.
View Solution
93
સૂર્ય $.........$ તારામંડળનો સ્વયંપ્રકાશિત તારો છે.
View Solution
94
$90^\circ $ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.
View Solution
95
વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.
View Solution
96
$21$ જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.
View Solution
97
પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.
View Solution
98
નૅપ્ચ્યુન નીલા (લીલા) રંગનો ગ્રહ છે.
View Solution
99
ચંદ્ર સ્વયંપ્રકાશિત છે.
View Solution
100
વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
View Solution
Previous
1
...
327
328
329
330
331
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App