| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ મેગેસ્થનિસ | $(a)$ તક્ષશિલાની મુલાકાત લેનાર | $(1)\ -$ |
| $(2)$ ફાહિયાન | $(b)$ ગ્રીક એલચી | $(2)\ -$ |
| $(3)$ યુએન શ્વાંગ | $(c)$ ગ્રીક નાવિક | $(3)\ -$ |
| $(4)$ ટોમેલી | $(d)$ ચંદ્રગુપ્ત દ્રીતીયના સમયમાં આવનાર | $(4)\ -$ |
| $(e)$ વલભીની મુલાકાત લેનાર |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ મહાભારત | $(a)$ વ્યાકરણ ગ્રંથ | $(1)\ -$ |
| $(2)$ ત્રિપિટક | $(b)$ જય સંહિતા | $(2)\ -$ |
| $(3)\ $અષ્ટાધ્યાયી | $(c)$ બૌદ્ધગ્રંથ | $(3)\ -$ |
| $(4)$ મણિમેખમલાઇ | $(d)$ આગમગ્રંથ | $(4)\ -$ |
| $(e)$ સંગમ સાહિત્ય |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ તક્ષશિલા | $(a)$ ગુજરાત | $(1)\ -$ |
| $(2)$ નાલંદા | $(b)$ ગાંધારક્ષેત્ર | $(2)\ -$ |
| $(3)$ વિક્રમશીલા | $(c)$ બિહાર | $(3)\ -$ |
| $(4)$ વલભી | $(d)$ બંગાળ | $(4)\ -$ |
| $(e)$ કશ્મીર |