| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ | $(a)$ ખંડિય ઉચ્ચપ્રદેશ | $(1)\ -$ |
| $(2)$ પેટાગોનિયાનો ઉચ્ચાપ્રદેશ | $(b)$ આંતર$-$પર્વતીય ઉચ્ચપ્રદેશ | $(2)\ -$ |
| $(3)$અરબસ્તાનનો ઉચ્ચાપ્રદેશ | $(c)$ સંયોગીકરણ | $(3)\ -$ |
| $(4)$ પનામા | $(d)$ પર્વત$-$પ્રાંતિય ઉચ્ચપ્રદેશ | $(4)\ -$ |
| $(e)$ ભૂશિર |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ તિબેટનો ઉચ્ચપ્રદેશ | $(a)$ સંયોગીકરણ | $(1)\ -$ |
| $(2)$ માળવાનો ઉચ્ચપ્રદેશ | $(b)$ સામુદ્રધૂની | $(2)\ -$ |
| $(3)$ બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ | $(c)$ આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ | $(3)\ -$ |
| $(4)$ પાલ્ક | $(d)$ ખંડિય ઉચ્ચપ્રદેશ | $(4)\ -$ |
| $(e)$ પર્વત-પ્રાંતિય ઉચ્ચપ્રદેશ |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ રોકી | $(a)$ જવાળામુખી પર્વત | $(1)\ -$ |
| $(2)$ હોર્સ્ટ | $(b)$ ગેડ પર્વત | $(2)\ -$ |
| $(3)$ ગિરનાર | $(c)$ પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ | $(3)\ -$ |
| $(4)$ રાજમહલ | $(d)$ ખંડ પર્વત | $(4)\ -$ |
| $(e)$ અવશિષ્ટ પર્વત |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ આલ્પ્સ | $(a)$ ખંડ પર્વત | $(1)\ -$ |
| $(2)$ વીંધ્ય | $(b)$ અવશિષ્ટ પર્વત | $(2)\ -$ |
| $(3)$ ફ્યુજિયામાં | $(c)$ ગેડ પર્વત | $(3)\ -$ |
| $(4)$ પારસનાથ | $(d)$ આંતર$-$પર્વતીય ઉચ્ચપ્રદેશ | $(4)\ -$ |
| $(e)$ જવાળામુખી પર્વત |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ હિમાલય | $(a)$ જ્વાળામુખી પર્વત | $(1)\ -$ |
| $(2)$ સાતપુડા | $(b)$ અવશિષ્ટ પર્વત | $(2)\ -$ |
| $(3)$ અરવલ્લી | $(c)$ ઉચ્ચપ્રદેશ | $(3)\ -$ |
| $(4)$ પાવાગઢ | $(d)$ ખંડ પર્વત | $(4)\ -$ |
| $(e)$ ગેડ પર્વત |






