એ પર્વતની રૂઢ સંજ્ઞા છે.
એ નદીની રૂઢ સંજ્ઞા છે.
તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે.| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ ભારતની ઉતરે | $(a)$ અરબસાગર | $(1)\ -$ |
| $(2)$ ભારતની પૂર્વ દિશાએ | $(b)$ હિંદ મહાસાગર | $(2)\ -$ |
| $(3)$ ભારતની પશ્વિમ દિશાએ | $(c)$ હિમાલય પર્વતમાળા | $(3)\ -$ |
| $(4)$ ભારતની દક્ષિણ દિશાએ | $(d)$ એટલેન્ટિક મહાસાગર | $(4)\ -$ |
| $(e)$ બંગળાનો ઉપસાગર |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ પર્વતો, ઉચ્ચપ્રદેશો વગેરે | $(a)$ ખગોળીય નકશા | $(1)\ -$ |
| $(2)$ ગ્રહો, ઉપગ્રહો વગેરે | $(b)$ ઔધોગિક નકશા | $(2)\ -$ |
| $(3)$ રાજય, ખંડ વગેરેની સરહદો | $(c)$ ઐતિહાસિક નકશા | $(3)\ -$ |
| $(4)$ ઉધોગોનો તબકકાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે | $(d)$ ભૂપુષ્ઠના નકશા | $(4)\ -$ |
| $(e)$ રાજકીય નકશા |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
$(1)$ ![]() |
$(a)$ પોસ્ટ ઓફિસ | $(1)\ -$ |
$(2)$![]() |
$(b)$ આંતરરાષ્ટ્રીય સીમા | $(2)\ -$ |
$(3)$![]() |
$(c)$ નદી | $(3)\ -$ |
$(4)$![]() |
$(d)$ પ્રમાણમાપ | $(4)\ -$ |
$(5)$![]() |
$(e)$ ઉતર દિશા | $(5)\ -$ |
| $(f)$ પોલીસ સ્ટેશન |
| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ ઉત્તર$-$પૂર્વ ખૂણો | $(a)$ વાયવ્ય ખૂણો | $(1)\ -$ |
| $(2)$ દક્ષિણ$-$પૂર્વ ખૂણો | $(b)$ નૈઋત્ય ખૂણો | $(2)\ -$ |
| $(3)$ દક્ષિણ$-$પશ્વિમ ખૂણો | $(c)$ અગ્નિ ખૂણો | $(3)\ -$ |
| $(4)$ ઉત્તર$-$પશ્વિમ ખૂણો | $(d)$ ઇશાન ખૂણો | $(4)\ -$ |
| $(e)$ વિરુદ્ધ ખૂણો |