| વિભાગ ‘અ’ | વિભાગ 'બ' | ઉત્તર |
| $(1)$ રાજ્ય સરકાર | $(a)$ એક જ વ્યક્તિ શાસન કરે છે | $(1)\ -$ |
| $(2)$ સ્થાનિક સરકાર | $(b)$ સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે | $(2)\ -$ |
| $(3)$ રાષ્ટ્રીય સરકાર | $(c)$ ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળેછે | $(3)\ -$ |
| $(4)$ રાજાશાહી સરકાર | $(d)$ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે | $(4)\ -$ |