Question
$1, 2, 3, 4, 5$ અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો.

Answer

$x$ $x-x$ 
$\bar{x}=3$
$(x-\bar{x})^2$
$1$ $-2$ $4$
$2$ $-1$ $1$
$3$ $0$ $0$
$4$ $1$ $1$
$5$ $2$ $4$
$\sum x=15$   $\sum(x-\bar{x})^2=10$
મધ્યક $\overline{ x } \frac{\sum x}{n}=\frac{15}{5}=3$
પ્રમાણિત વિચલન ${(s) }=\sqrt{\frac{\sum(x-\bar{x})^2}{n}}$
$=\sqrt{\frac{10}{5}}$
$=\sqrt{2}$
$= 1. 4142$
પ્રમાણિત વિચલન $(s) = 1.41$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $2x + 3y = 10$ હોય અને નું પ્રમાણિત વિચલન $15$ હોય, તો નું $y$ પ્રમાણિત વિચલન શોધો.
આકૃતિની મર્યાદાઓ જણાવો.
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો $138$ છે, તો તેનો મધ્યસ્થ કેટલો થાય $?$
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.
જો $p: A \rightarrow N, A=\{1,8,27,64,125\}, p(x)=\sqrt[3]{x}$ હોય, તો વિધેયનો પ્રકાર જણાવો.
$\text{ROLLS}$ શબ્દના બધાં જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને $\text{DOLLS}$ શબ્દના બધાં જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે $?$
નીચેનામાંથી અસતત ચલ અને સતત ચલ જુદા પાડો :
$(1)$ વાહનની સંખ્યા $(2)$ અનાજનું ઉત્પાદન $(3)$ વસ્તુના ભાવ
$(4)$ વિદ્યાર્થીઓની ઉંચાઈ $(5)$ વરસાદના આંકડા $(6)$ શિક્ષકોનો અનુભવ
$(7)$ કુટુંબ દીઠ માસિક ખર્ચ $(8)$ અકસ્માતની સંખ્યા $(9)$ વ્યક્તિઓનું વજન
$(10)$ આપઘાતની સંખ્યા $(11)$ કંપનીનો નફો $(12)$ કારીગરોનું વેતન
$(13)$ ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા $(14)$ ઉષ્ણતામાનના આંકડા $(15)$ વિદ્યાર્થીનું વજન
જુદા-જુદા દિવસ દરમિયાન સર્વિસ-સ્ટેશનમાં આવેલ કારની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ છે. તે માટે ‘થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ તૈયાર કરો. 
કારની સંખ્યા 10 
દિવસોની સંખ્યા 10 15 5
કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ – વિતરણ નીચે મુજબ મળે છે. તે ઉપર થી દરેક વર્ગ ની વર્ગલંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતુ આવૃત્તિ – વિતરણ તૈય્યાર કરો :
વર્ગ $0 – 20$ $20 – 50$ $50 – 70$ $70 – 90$ $90 – 100$ કુલ
આવૃત્તિ $20$ $૩0$ $૩0$ $15$ $5$ $100$
સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.