MCQ
$_{12}P_r = 1320$ હોય, તો $ r = ..........$
  • A
    $5$
  • B
    $4$
  • $3$
  • D
    $2$

Answer

Correct option: C.
$3$
c
$_{12}{P_r} = \,\,12\, \times \,\,11\,\, \times \,\,10\,\, = \,\,\,\frac{{12\,!}}{{(12 - 3)\,!}}\,\, = \,\,\frac{{12\,!}}{{(12 - r)\,!}}$   જ્યાં $r  = \,\,3{\text{ }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-3, -3)$ અને $(6, 6)$ બિંદુઓને જોડતી રેખાના ત્રિભાગ બિંદુના યામ કયા થશે ?
જો બિંદુ $A(1,4)$ નું રેખા $y = x$ ની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ $B$ છે, બિંદુ $B$ નું રેખા $y = -x$ ની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ $C$ અને બિંદુ $C$ નું રેખા $x-$ અક્ષની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ $D$ હોય તો ત્રિકોણ $ABD$ નું ક્ષેત્રફળ મેળવો 
જો સમીકરણ  $x^2 - mx + 4 = 0$ ના બંને ઉકેલો વાસ્તવિક અને ભિન્ન હોય તથા $[1, 5]$ માં આવેલા હોય તો $m$ ની કિમત મેળવો. 
$2 + 4 + 7 + 11 + 16 + ....... n$ પદ સુધી સરવાળો મેળવો.
જો $z_1$, $z_2$ એ બે સંકર સંખ્યાઓ છે અને સમીકરણ $z^2 + az + b = 0$ ના બીજો છે અને $O$ એ ઊંગમબિંદુ છે કે જેથી  $OA = OB$ અને ${a^2} = \lambda b{\ \cos ^2}\ \frac{\alpha }{2}$, હોય તો $\lambda$ ની કિમત મેળવો 
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+\tan x}{1+\sin x} \right)}^{\cos ecx}}=.......$
જો $0<\theta, \phi<\frac{\pi}{2}, x =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta, y =\sum_{ n =0}^{\infty} \sin ^{2 n } \phi$ અને $z =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta \cdot \sin ^{2 n } \phi$ તો
નીચેનામાંથી વર્તૂળનું સમીકરણ કયું છે ?
આપેલ આકૃતિમાં $6\ A's$ ને લખવાના છે કે જેથી દરેક હારમાં ઓછામાઓછો એક $'A'.$ આવે તો તે કેટલી રીતે શકય છે ? 
$\mathop {\lim }\limits_{x \to \infty } \sqrt x (\sqrt {x + 5} - \sqrt x ) = $