MCQ
$5 cos \theta + 3 cos \left(\theta + \frac{\pi}{3}\right) + 3$ નો વિસ્તાર ............ છે.
  • A
    $[4, 10] $
  • $[-4, 10] $
  • C
    $ [3, 10] $
  • D
    $ [-3, 10] $

Answer

Correct option: B.
$[-4, 10] $
B

‎ $5 cos \theta + 3 cos \left(\theta + \frac{\pi}{3}\right)$

$= 5 cos \theta + 3 \left(cos \theta cos \frac{\pi}{3}- sin \theta sin \frac{\pi}{3}\right) $

$\left( 5 cos \theta + \frac{3}{2} cos \theta - \frac{3\sqrt{3}}{2} sin \theta \right) $

$= \frac{13}{2} cos \theta - \frac{3 \sqrt{3}}{2} sin \theta $

$a = \frac{13}{2}$ અને $b = - \frac{3\sqrt{3}}{2}$

$r^2 = a^2 + b^2$

$= \frac{169 + 27}{4} = 49$

$r = 7$

$f$ નો વિસ્તાર $[-7, 7] $

$[\left(-\sqrt{a^2 + b^2 }, \sqrt{a^2+ b^2}\right)$ સુત્ર પ્રમાણે વિસ્તાર મેળવી શકાય.]

$\therefore -7 \leq 5 cos \theta + 3 cos \left(\theta + \frac{\pi}{3}\right) \leq 3$

$-4 \leq 5 cos \theta + 3 cos \left(\theta + \frac{\pi}{3}\right) +3 \leq 10$

માંગેલ વિસ્તાર $[-4, 10] $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${a_1},{a_2}...,{a_{10}}$ એ સમગુણોત્તર શ્રેણીના પદો હોય અને $\frac{{{a_3}}}{{{a_1}}} = 25$ થાય તો $\frac {{{a_9}}}{{{a_{  5}}}}$ ની કિમત મેળવો. 
$7, 7^2, 7^3, ….7^n $ નો સમગુણોત્તર મધ્યક ..... છે.
$P$ બિંદુમાંથી વર્તૂળ $x^2 + y^2= a^2$ પર દોરવામાં આવેલ સ્પર્શક એ વર્તુળ $x^2 + y^2= b^2$ પર દોરવામાં આવેલ  સ્પર્શકને  લંબ હોય, તો $P$ નું બિંદુપથ :
$i\log \left( {\frac{{x - i}}{{x + i}}} \right)$ = . . . $(x \in R)$
પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો. 
$10$ વ્યક્તિઓને $2$ હોડીમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક હોડી પર $5$ વ્યક્તિ હોય અને બે ચોક્કસ વ્યક્તિ એક સમાન હોડી પર ના આવે ?
જો $\frac{1}{\sqrt{1}+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\ldots+\frac{1}{\sqrt{99}+\sqrt{100}}=m$ અને $\frac{1}{1 \cdot 2}+\frac{1}{2 \cdot 3}+\ldots+\frac{1}{99 \cdot 100}=n$ હોય, તો બિંદુ $(m, n)$ એ ........ રેખા પર આવેલ છે.
$f(x) = \frac{{{x^2} + 34x - 71}}{{{x^2} + 2x - 7}}$ નો વિસ્તાર મેળવો.
એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. ધારો કે, ઘટના $A$ એ $3$ થી મોટો પ્રાપ્તાંક આવે તે ઘટના છે. ઘટના $B$ એ $5$ થી નાનો પ્રાપ્તાંક આવે તે ઘટના, તો $P(A \cup B)=$ .........
ધારોકે $z$ એવી સંકર સંખ્યાઓ છે, જે $|z+5| \leq 4$ અને $z(1+i)+\bar{z}(1-i) \geq-10, i=\sqrt{-1}$ નું સમાધાન કરે છે. જો $|z +\left.1\right|^{2}$નું મહત્તમ મૂલ્ય $\alpha+\beta \sqrt{2}$ હોય, તો $(\alpha+\beta)$ નું મૂલ્ય ...... થાય.