Question
આદર્શ નિદર્શનાં લક્ષણો લખો.

Answer

જે નિદર્શ નીચે જણાવેલા ગુણધર્મો ધરાવતો હોય તે નીદર્શને આદર્શ નિદર્શ કહી શકાય.
  • તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ એટલે કે સમષ્ટિનાં બધાં જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલ હોવો જોઈએ.
  • તેની પસંદગી યાદછીક રીતે થવી જોઈએ એટલે કે તેની પસંદગીમાં સમષ્ટિના કોઈ પણ એકમ માટે પક્ષપાત કે પૂર્વગ્રહ ન હોવો જોઈએ.
  • નિદર્શન દરમિયાન અભ્યાસને અસર કરતાં પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફારો થયેલા ન હોવા જોઈએ.
  • નિદર્શનના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

GANDHINAGAR શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 4 જુદા-જુદા અક્ષરોવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય ?
$4. { }^n C_4=$ 7. ${ }^n C_3$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
ભારિત મધ્યકની વ્યાખ્યા આપો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0 - 4$ $5 - 19$ $20 - 29$ $30 - 54$ $55 – 70$
આવૃત્તિ $5$ $10$ $15$ $8$ $2$
બજારમાં એક વસ્તુની કિંમત (p)નો મધ્યક ₹ 10 છે. જો તે વસ્તુની માંગ (d)નું વિધેય p = 250 – 3d હોય, તો તે વસ્તુની માંગનો મધ્યક શોધો.
જો $f : R → R$ તેમજ $f(x) = x^2 + 2x - 1$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
${ }^n C_{n-2}=15$ ની અજ્ઞાત સંખ્યા શોધો. 
એક આવૃત્તિ$-$વિતરણમાં $n=20, \Sigma fx=80$, $\Sigma fx^{2}=400$ અને $M=5$ વિષમતાક શોધો
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે?
સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપો.