Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiસૂરજતો બધે જ સરખો (ગદ્ય)2 Marks
Question
આપણે શા માટે પ્રવાસ કરવો જોઈએ ?
✓
Answer
આપણો પ્રવાસ કરવા માટે સારું આયોજન કરવું જોઈએ, જે તે સ્થળના માણસો, રીત-રિવાજ, ઐતિહાસિક મહત્ત્વની વાતો જાણવી જોઈએ. ખાવા-પીવાની વસ્તુમાં માત્ર ધ્યાન આપવું જોઈએ નહિ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.