Question
અવાજ તરડાઈ જવો

Answer

અર્થ : ગદગદિત થવું
વાક્ય : મારી બા જ્યારે પિતાજીની લાંબી માંદગીની વાત કરતી ત્યારે તેનો અવાજ તરડાઈ જતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free