Question
પગ ભાંગી પડવા

Answer

અર્થ : હિંમત ખૂટી જવી
વાક્ય : અકસ્માતમાં ઘાયલ થયેલ રમેશને દવાખાને લઈ જતા રસ્તામાં તેને ખેંચ ચાલુ થઈ ત્યારે તેના પિતાના પગ ભાંગી પડયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free