Question
બહુલકનો વિશેષ રીતે ઉપયોગ થાય તેવાં બે ઉદાહરણો આપો.

Answer

  • વેપારી અને વાણિજ્ય ક્ષેત્રોમાં બહુલકનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
  • ગુણાત્મક માહિતી માટે પણ બહુલક ઉપયોગી નીવડે છે.
  • રેસ્ટોરન્ટમાં પિરસાતી વાનગીઓ અને તેનો સ્વાદ નક્કી કરતી વખતે મહત્તમ ગ્રાહકોની પસંદગી અને રૂચી ધ્યાનમાં લેવાય છે.
  • તૈયાર કપડાની કંપનીઓ તેમજ પગરખાં બનાવતી કંપનીઓ સરેરાસ મેળવવા માટે બહુલક નો મોટા પ્રમાણ માં ઉપયોગ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free