Question
ચલનાંક વિશે ટૂંકનોંધ લખો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$50$ કદની સમષ્ટિમાંથી $10$ કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.
એક આવૃત્તિ$-$વિતરણ માટે કાર્યપિયર્સનની વિષમતા $12$ અને વિષમતાંક $\frac{4}{5}$ લે છે. જો તેનો મધ્યક $60$ હોય, તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો.
નીચેની માહિતીને કોષ્ટકમાં રજૂ કરો : એક શાળામાં ધોરણ $11$ અને $12$ માં કુલ $300$ વિદ્યાર્થીઓ છે, જેમાં $160$ છોકરાઓ છે. ધોરણ $11$ માં કુલ $140$ વિદ્યાર્થીઓ છે, જેમાં $80$ છોકરીઓ છે.
એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ $5$ જગ્યાઓ છે. એક કુટુંબના $10$ સભ્યોમાંથી $3$ સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, તો $10$ સભ્યોમાંથી $5$ વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય $?$
'પ્રશ્નાવલી સાથેનો વિનંતીપત્ર' પર ટૂંકી નોંધ લખો.
ગૌણ માહિતીની મર્યાદાઓ જાણનાર, જો સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે તો ગૌણ માહિતી પણ ઘણી ઉપયોગી નીવડી શકે છે. સમજાવો.
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકનોંધ લખો.
એક માહિતીમાં બહુલક એ મધ્યક કરતાં $1.25$ ગણો અને પ્રમાણિત વિચલન એ મધ્યકના ત્રીજા ભાગનું છે, તો વિષમતાંક શોધો.
સ્થાનીય સરેરાશો સમજાવો.