Question
જીવમાં જીવ આવવો

Answer

અર્થ : ઉચાટ દૂર થવો, શાંતિ થવી
વાક્ય : ખેતરમાં ઘાસ કાપતાં ગળામાંથી તુટીને પડી ગયેલો સોનાનો દોરો જીવીમાને પાછો મળ્યો ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free