Question
ઝળઝળિયાં આવી જવાં

Answer

અર્થ : આંખમાં આંસુ આવી જવાં, ભાવવશ થઈ રોવા જેવું થઈ જવું
વાક્ય : જ્યારે દીકરીને માતાની યાદ આવે છે ત્યારે તેની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free