MCQ
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0&0\\0&{ - 1}&0\\0&0&{ - 1}\end{array}} \right]$, તો ${A^2}$ એ . . .
  • A
    શૂન્ય શ્રેણિક
  • એકમ શ્રેણિક
  • C
    $A$
  • D
    $2A$

Answer

Correct option: B.
એકમ શ્રેણિક
b
(b) ${A^2} = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0&0\\0&{ - 1}&0\\0&0&{ - 1}\end{array}} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0&0\\0&{ - 1}&0\\0&0&{ - 1}\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}1&0&0\\0&1&0\\0&0&1\end{array}} \right] = I$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ચોરસ શ્રેણિક $A$ માટે $A^2=A$ तो $(1+A)^2-7 A=$  .....................
$\int\limits_0^{\frac{\pi }{2}} {\left( {x - \left[ {\sin x} \right]} \right)dx = ..........} $
બિંદુઓ $(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ ને જોડતી રેખાની દિક્કોસાઇન શુ થાય ?
${I_1} = \int {{{\sin }^{ - 1}}x\,\,dx} $ અને ${I_2} = \int {{{\sin }^{ - 1}}\sqrt {1 - {x^2}} } dx$તો
ત્રિકોણ $ABC$ ની અંદર આવેલ સમાંતરબાજુ ચતુષ્કોણનુ મહત્તમ ક્ષેત્રફળ મેળવો. (જ્યા $A$ એ પણ સમાંતરબાજુ ચતુષ્કોણનુ શિરોબિંદુ છે)

 

વક્રો $y = \cos x$ અને $y = \sin x$ અને $X-$ યામ $x = 0$ અને $x = \frac{\pi }{4}$ વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. 
જો વિધેય $f$ અને $g$ એ $f(x) = \frac{x}{{x + 1}}, g(x) = \frac{x}{{1 - x}}$ આપવામાં આવેલ હોય, તો $(\text{fog})(x)$ મેળવો.
$\frac{{dy}}{{dx}} + \frac{y}{3} = 1$ નો ઉકેલ મેળવો.
$\sin ^{-1}\left[\frac{\sin x-\cos x}{\sqrt{2}}\right]=\ldots \ldots \ldots\left(\right.$ જ્યાં $\left.-\frac{\pi}{4} \right)$
વિધેય y = 6 - 9x - x2 એ _________ અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.