Question
રાજસ્થાનની કઈ$-$કઈ ચિત્રશેલીઓ સુવિખ્યાત હતી ?

Answer

$1.$ બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળ્યો હતો. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમ્ઝનામા નામના વિશિષ્ટ ગ્રંથો પણ લખાયા હતા.
$2.$ આકારિઝા નામના એક ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
$3.$ મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી.
$4.$ વાત કરીએ ગુજરાતની ચિત્રશૈલીની તો તળપદી, સાદી અને કથાપ્રસંગને વિશદતાથી રજુ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free