Question
મધ્યયુગના સાહિત્યનો પરિચય આપો.
| ક્રમ | સાહિત્યકાર | ગ્રંથ |
|---|---|---|
| $1.$ | હેમચંદ્રાચાર્ય | સિદ્ધહેમશબ્દાનુશાસન |
| $2.$ | જયદેવ | ગીતગોવિંદમ્ |
| $3.$ | નારાયણ | હિતોપદેશ |
| $4.$ | ભાસ્કરાચાર્ય | સિદ્ધાંત શિરોમણિ અને લીલાવતી |
| $5.$ | ચંદબરદાઈ | પૃથ્વીરાજરાસો |
| $6.$ | અમીર ખુશરો | તુઘલખનામાં અને તારીખે દિલ્લી |
| $7.$ | ઇબ્નબતુતા | કિતાબુલ હિન્દ (રહેલા) |
| $8.$ | પદ્મનાભ | કાનડદે પ્રબંધ |
| $9.$ | મહંમદ જાયસી | પદ્માવત |
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.