Question
રાજીમાને કોનું અનહદ વળગણ હતું ?

Answer

રાજીમાને તેમના નવ ઢોરાંનું અનહદ વળગણ હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોલોનીમાં રહેતા લોકોએ ચોરોથી બચવા શો ઉપાય કર્યો ?
સાન માર્કોના દેવળના આગળના ભાગે કોણ સહેલાણીઓને સત્કારતા ઊભા છે ? તેમની સંખ્યા કેટલી છે ?
લેખક બાળપણમાં કઈ શાળામાં ભણતા હતા ?
“તમે અત્યારે ચ્યાં જાવ છો ?” પત્નીનાં આ પ્રશ્નનો મહીજીએ શો ઉત્તર વાળ્યો ?
લેખક અને મિત્રો ભગવાનને શી પ્રાર્થના કરતા ?
બિસ્મિલ્લાખાં પાઠ એક ‘મુલાકાત’ના પ્રકારમાં છે. લેખિકાએ આ મુલાકાત દરમિયાન બિસ્મિલ્લાખાંને કુલ કેટલા સવાલો પૂછ્યાં?
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?
સિદ્ધપુરુષે વસ્ત્ર કઈ રીતે સાંધી શકાય એ માટે શું કહ્યું ?
પૂંજા મેજર માંદાની સારવાર માટે શું કરતાં ?
પ્રભાશંકર ભૂતકાળ કેવો હતો ?