Question
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?

Answer

સોક્રેટીસ તેના જીવન દરમિયાન ઍથેન્સની ઘરતીનાં બધાં નિયમો સ્વેચ્છાએ પાળ્યા હતા. કાયદાનો ભંગ કરી, પાપની સામે પાપથી બદલો વાળવાની ભાવના સોક્રીટીસમાં ન હતી, તેથી પોતાની ફરજ સમજીને સોક્રેટીસે મોતની સજાનો સ્વીકાર કર્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખક નાના હતા ત્યારે તેમના પિતા નોકરીના કામે ધણો સમય બહારગામ હોય તે સમયે તેમના ઘરમાં કોણ કોણ રહેતા ?
“તમે અત્યારે ચ્યાં જાવ છો ?” પત્નીનાં આ પ્રશ્નનો મહીજીએ શો ઉત્તર વાળ્યો ?
રાજકુમાર કેટલા વર્ષનો થયો ત્યારે આખા રાજ્યમાં વર્ષગાંઠ ધામધુમથી ઉજવાઈ ?
બિસ્મિલ્લાખાંએ શરણાઈ વગાડવાનું કઈ ઉંમરથી ચાલુ કર્યું હતું ?
વેનિસની કઈ કઈ વસ્તુઓની શોભા ઈંન્દ્રલોકની યાદ અપાવે છે ?
લેખક અને તેમના બાળમિત્રો કયા ત્રાસનો ભોગ બન્યા ન હતા ?
કુસુમ પિતાજી અને ગુણિયલને કેવા કહે છે ? ઘર કોના જેવું છે એમ જણાવે છે ?
અખાએ સોનું ઘડવાના ઓજારો કૂવામાં કેમ નાખ્યા ?
લેખિકા વેનિસને પક્ષીહીન પ્રદેશ હોવા માટેના કયા બે કારણો ગણાવે છે ?
રાજપૂતે પૂંજાને શી હૈયાધારણ આપી ?