Question
ટૂંક નોંધ લખો: પીર

Answer

સૂફીવાદના મતે ધર્મ એટલે 'ઈશ્વર પ્રત્યેનો પ્રેમ' અને 'માનવતાની સેવા'. સમયાંતરે સૂફી સંતો વિવિધ સિલસિલા (શ્રેણીઓ) માં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) હતા. તે 'ખ્વાજા' અને 'શેખ' તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને 'મુરીદ' તરીકે પણ ઓળખવામાં આવતા. અજમેરના અગ્રગણ્ય સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ભારતીય પીર સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયનો પ્રારંભ કર્યો હતો. તેઓ 'ઓલિયા' અને 'ખ્વાજા'થી પ્રખ્યાત બન્યા હતા. ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભારતમાં કઈ ચિત્ર કલાઓ ઉદભવી તે દરેક ની ખાસિયત જણાવો.
ભારતમાં જળતંગીની સમસ્યા સર્જાવાના સંજોગો જણાવો.
નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો:
પાંડય, સોલંકી (ગુજરાત), પલ્લવ, ચોલ, ચેર, યાદવો, પાલ, ગઢવાલ, ચંદેલ (બુંદેલખંડ), પરમાર (માળવા), રાષ્ટ્રકુટ, ચૌહાણ (શાકંભરી)
હવામાન એટલે શું? સમજાવો. અથવા ટૂંક નોંધ લખો: હવામાન
નીચેનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વર્ગીકરણ કરો:
માળવા, અણહિલવાડ પાટણ, કલ્યાણી, પાંડ્ય, ગઢવાલ, વરંગલ, બંગાળ, ચોલમંડળ, બુંદેલખંડ, ચેર, વેગી, શાકંભરી, વાતાપી (બદામી).
રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે?
રાજસ્થાનની કઈ-કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી?
સમુદ્રમોજાંનું ભૂમિસ્વરૂપ સમજાવો.
વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો.
દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટવંશ અને યાદવવંશનો પરિચય આપો.