Question
સાદું રૂપ આપો. $2^\frac{2}{3} \times 2^\frac{1}{5}$

Answer

 $2^\frac{2}{3} \times 2^\frac{1}{5} = 2^{\frac{1}{3} + \frac{1}{5}} = 2^\frac{13}{15}$
 $\therefore \frac{2}{3} + \frac{1}{5} = \frac{10+3}{15} = \frac{13}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયા બિંદુઓ $x$ અક્ષ પર છે $?$
$A(0, 11), B(4,0), C(-7,0), D(0, -2), E(1, 2), F(-3,-4)$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7}} $
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $y^2 - 5y + 6$ ના અવયવ પાડો.
જો P Q અને R એક રેખા પર આવેલાં ત્રણ બિંદુઓ હોય અને Q બિંદુ એ P અને R ની વચ્ચે આવેલ હોય, તો સાબિત કરો કે, PQ + QR = PR.
એક લંબઘનની લંબાઈ $20$ સેમી , પહોળાઈ $15$ સેમી અને ઊંચાઈ $10$ સેમી છે , તો આ લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શોધો.
ઊંચાઈ $12$ સેમી , ત્રાંસી ઊંચાઈ $13$ સેમી ધરાવતા શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x + 3y = 7$
સમીકરણ $2x + 9 = 0$ નું $(i)$ એક ચલમાં
×ની કિંમત માટે બહુપદી $ x^2-7 x+12 $ નાં મૂલ્ય શોધો:
x = - 2
કિંમત શોધો. : $ 32^{ \frac{2}{5} } $