Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 5y = 20

Answer

$\begin{array}{c}\text { } 2 x+5 y=20 \\ \therefore 5 y=20-2 x \\ \therefore y=\frac{20-2 x}{5}\end{array}$
x = 0 માટે, $y=\frac{20-2(0)}{5}=\frac{20}{5}=4$
x = 5 માટે, $y=\frac{20-2(5)}{5}=\frac{10}{5}=2$
x = -5 માટે, $y=\frac{20-2(-5)}{5}=\frac{30}{5}=6$
x = 10 માટે, $y=\frac{20-2(10)}{5}=\frac{0}{5}=0$
આમ (0, 4), (5, 2), (-5, 6) ને (10, 0) માં આપેલ સમીકરણ 2x + 5y = 20ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(x + 8) (x - 10)$
આપેલ દરેક બહુપદી માટે $p(0), p(1)$ અને $p(2)$ શોધો. $p(x) = x^3$
બહુપદી $ x^3 + x^2 + x +1 $ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા $17$ સેમી અને $AB = 30$ સેમી હોય, તો $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર શોધો.
યુક્લીડના સ્વયંસિદ્ધ સત્યોની યાદી માં આપેલ સ્વયંસિદ્ધ સત્ય $5$ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે $? \ ($યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સબંધિત નથી.$)$
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x - 5y = 10
બિંદુ સમીકરણ $ x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો :$ ( 0 , 2 )$
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો $p(x) = x + 5$
દર્શાવો કે : $0 . \overline{142857} =\frac{1}{7}$
$\sqrt{7.5}$ ને સંખ્યારેખા પર દર્શાવો.