MCQ
$S_n = 2 + 4 + 7 + 11 + ..n$ પદ હોય , તો $t_n$ $= ….$
  • A
    $\frac{{{n^2} + n + 1}}{2}$
  • B
    $n^2 + n + 2$
  • C
    $\frac{{{n^2} + n + 2}}{2}$
  • D
    $\frac{{{n^2} + 2n + 2}}{2}$

Answer

$S_n = 2 + 4 + 7 + 11+…..n$ પદસુધી

$S_{n-1} = 2 + 4 + 7+…..(n - 1)$ પદસુધી

હવે, $t_n = S_n - S_{n-1}  $

$= 2 + \{2 + 3 + 4 + ….(n - 1)$ પદ$\}$

$= 1 +$ $\{$$1 + 2 + 3 + 4…n$ પદ$\}$

$=1+\frac{n(n+1)}{2}\,\,\,=\frac{{{n}^{2}}+n+2}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{\sin (B + A) + \cos (B - A)}}{{\sin (B - A) + \cos (B + A)}} = $
તમને એક ખોખું આપવામાં આવે છે જેમાં $20$ પત્તા હોય આ પૈકી $10$ પત્તા ઉપર $I$ અક્ષર છાપવામાં આવેલ છે અને બીજા દસ પત્તા ઉપર $T$ અક્ષર છાપવામાં આવેલ છે. જો તમે ત્રણ પત્તા એક પછી એક ઉપાડો અને તે જ ક્રમમાં પાછા મૂકવામાં આવે, તો $I.I.T$ શબ્દ બનવાની સંભાવના કેટલી છે ?
જો $\sin A = \sin B$ અને $\cos A = \cos B,$ તો
અહી $m_{1}, m_{2}$ એ ચોરસની પાસપાસને બાજુઓના ઢાળ છે કે જેથી $a^{2}+11 a+3\left(m_{2}^{2}+m_{2}^{2}\right)=220$ થાય. જો ચોરસનું એક શિરોબિંદુ $(10(\cos \alpha-\sin \alpha), 10(\sin \alpha+\cos \alpha))$  છે કે જ્યાં $\alpha \in\left(0, \frac{\pi}{2}\right)$ અને એક વિકર્ણનું સમીકરણ  $(\cos \alpha-\sin \alpha) x +(\sin \alpha+\cos \alpha) y =10$ હોય તો  $ 72\left(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\right)+a^{2}-3 a+13$ ની કિમંત મેળવો.
જો $12a + 5b = 9$ જ્યાં $a, b$ $\in$ $R$ હોય તો $a^2 + b^2$ ની ન્યૂનતમ કિમત મેળવો -
જો $(1+x)^{15}$ ના વિસ્તરણમાં $(2r+3)$ અને $(r-1)$ ના પદોના સહગુણકો સમાન હોય તો $r=.....\ .$
પરવલયો${y^2} = 4x$ અને ${x^2} = - 32y$, બંનેને સ્પર્શતી રેખાનો ઢાળ મેળવો. .
$n$ બાજુવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા $275$ છે તો, $n = …..$
ઉપવલય $9{{x}^{2}}+16{{y}^{2}}-90x+32y+97={0}$ નું કેન્દ્ર ............. .
બે વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ અને $\beta $ માટે $\alpha  + \beta  = 3$ અને $\left| {\alpha  - \beta } \right| = 4$, થાય તો ક્યાં સમીકરણના બીજો $\alpha$ અને $\beta $ થાય ?