MCQ
$\sqrt[4]{(81)^{-2}}=$ __________.
  • $\frac{1}{9}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $9$
  • D
    $\frac{1}{81}$

Answer

Correct option: A.
$\frac{1}{9}$
$\frac{1}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે .$ R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે . જો $ \angle APB = 150^\circ $ હોય , તો $ \angle ARB …………..$
યુક્લિડ $.........$ દેશનો વતની હતો.
$ x^3 + 6x^2 + 11x + k $ નો એક અવયવ $(x+3)$  હોય , તો $k=……….$
$ x^2 + \frac{1}{x^2} - 2 = ……….$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 16$ સેમી અને $AB$ ને અનુરૂપ વેધ  $DM$ ની લંબાઈ $12$ સેમી હોય, તો $ABCD$ નું ક્ષેત્રફળ $= ................  cm^2 $
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી $4$ સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ $…………..$ સેમી છે .
એક ખૂણાનું માપ તેના પુરકોણના માપથી $40^\circ $ ઓછું છે, તો તે ખૂણાનું માપ $.........$ થાય.
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 70^\circ $ અને . $ \angle B + \angle C = 160^\circ $ છે , તો $ \angle B = …………..$
જો $5x – 2y = k$ નો એક ઉકેલ $(2, -2)$ હોય તો $k =……….$
ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $=  .. … … ….….. cm^2 $.