Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનલોકશાહીમાં સમાનતા5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ મતાધિકારમાં સમાનતા
✓
Answer
લોકશાહી દેશ હોવાના કારણે દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે અને ચૂંટણીનું સમગ્ર આયોજન ચૂંટણીપંચ દ્વારા થાય છે.
ચૂંટણીપંચનું કામ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે. કોઇ પણ પ્રકારના ડર વગર તટસ્થ રીતે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થાય તેની સંપૂર્ણ જવાબદારી ચૂંટણીપંચની રહે છે.
મહિલાઓ તેમજ દિવ્યાંગ લોકો માટે અલગ મત મથકની સ્થાપના કરવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.