Question
ટૂંક નોંધ લખો $:$ સ્થળાંતરિત $($ઝૂમ$)$ ખેતી

Answer

ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત $($ઝૂમ$)$ ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. બે$-$ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને ‘ સ્થળાંતરિત ’ કે ‘ ઝૂમ ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free