Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો5 Marks
Question
ટૂંકનોંધ લખો : દક્ષિણ ભારતના આચાર્યો વિશે જણાવો.
✓
Answer
દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાર્ય જેવા મહાન આચાર્ય થઈ ગયા.
શંકરાચાર્યએ અદ્વૈતવાદનો જન્મ આવ્યો છે. તેમને ભારતના ચાર ખૂણાઓમાં મઠની સ્થાપના કરી. સનાતન ધર્મના તત્વચિંતકોમાં તેઓનું ખૂબ જ મોટું પ્રદાન છે.
જ્યારે રામાનુજાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા. તેઓએ વિશિષ્ટાદ્વૈત વાદનો ફેલાવો કર્યા.
આમ, દક્ષિણના આચાર્યોએ ભક્તિ માર્ગના સરળ ઉપદેશ આપી સમાજને ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.