Question
ટૂંકનોંધ લખો $:$ બહમની રાજ્ય 

Answer

દક્ષિણ ભારતમાં ઈ.સ.$1347$ માં ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસનની શરૂઆત કરી. બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. તેઓએ અનેક પ્રદેશો જીતી પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો. બહમની શાસક અહમદશાહે રાજધાની બીડર ખસેડી અને ત્યાં અનેક ઈમારતો બંધાવી. મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ જ મજબૂત બની. તેના વજીર મહમૂદ ગવાએ સક્ષમ વહીવટતંત્રની રચના કરી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free