Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો5 Marks
Question
ટૂંકનોંધ લખો: ગુરુનાનક દેવ
✓
Answer
$15$ એપ્રિલ $1469$ માં તલવંડી (પંજાબ) માં ગુરુનાનકનો જન્મ થયો હતો. તેઓએ શીખ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ એક પૈગમ્બર, તત્વજ્ઞાની, યોગી, ગૃહસ્થ, ધર્મસુધારક, સમાજ સુધારક, કવિ અને સંગીતકાર જેવા અનેક ગુણો ધરાવતા હતા. તેઓએ 'જાપુજી' અને 'આસા-દી-વાર' જેવી રચનાઓ કરી છે. તેઓ બાબા નાનક કે નાનકશાહના નામે પણ ઓળખાય છે. શીખ ધર્મના ઉત્તરાધિકારી તરીકે તેમણે ગુરુ અંગદદેવને નિમ્યા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.