Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ સરકારનું મહત્વ જણાવો
✓
Answer
સરકાર એટલા માટે જરૂરી છે કે તેણે બનાવેલા કાયદા, નિયમો બધા પર એક સરખી રીતે લાગુ પાડી શકાય સરકાર કાયદા બનાવે છે ને તેનો અમલ પણ અધિકારીખ્યો અને પોલીસ દ્વારા કરાવે છે. જ્યારે લોકો સમુહમાં હોય ત્યારે વ્યવસ્થા માટે નિયમો બનાવવા નિર્ણયો લેવાનું કામ ખુબ મહત્વનું હોય છે. દેશમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશનો વિકાસ થાય તે માટે સંગકારની આગત્યની ભૂમિકા છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.