Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ રામાનંદ
✓
Answer
$14$ મી સદીના ઉતરાર્ધમાં ભક્તિના સબળ અને સફળ માધ્યમ તરીકે રામાનંદ પુરવાર થયા. તેમણે લોકભાષાના માધ્યમ દ્વારા વૈષ્ણવભક્તિનાં દ્વાર ખોલી નાખ્યાં. અગાઉ વિદ્વાનોએ જે કહ્યું તેના બધાં ઉમદા તત્ત્વોને અપનાવી લઈને એમાં આવશ્યક વાતો ઉમેરીને રામાનંદે ઉત્તર$–$ભારતમાં ભક્તિ$–$આંદોલન જગાવ્યું. કબીર અને રૈદાસ જેવી સમર્થ વ્યક્તિઓ તેમના શિષ્યો હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.