Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન1 Mark
Question
વિસ્તારાંક એટલે શું $?$
✓
Answer
માહિતીના વિસ્તારના માપ $'R\ '$ ના અવલોકનોની મહત્તમ કિંમત અને લધુતમ કિંમતના સરવાળા વડે ભાગવાથી મળતી કિંમતને સાપેક્ષ વિસ્તાર કે વિસ્તારાંક કહે છે જે એકમથી મુક્ત માપે છે જ્યાં વિસ્તારાંક $=\frac{R}{x_H+x_L}.$
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.