Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન1 Mark
Question
વિસ્તારની વ્યાખ્યા આપો.
✓
Answer
આપેલી માહિતીના સૌથી મોટા અને સૌથી નાનાં અવલોકનોનાં તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. તેને સંકેતમાં $'R\ ’$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં, $R = x _{H}- x _{L}$
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.