Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીપૉર્ટરના પંજામાં2 Marks
Question
તડાકો પડવો
✓
Answer
અર્થ : એકાએક લાભ થવો વાક્ય : સુમિત્રાને આનંદમેળામાં જવું હતું પણ તેના પિતાએ પૈસા આપવાની ના પાડી. અચાનક મામાએ આવીને પચાસ રૂપિયાઆપ્યા તેથી તેને તો તડાકો પડી ગયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.