| સૂચી $I$ | સૂચી $II$ |
| $A$. રોબોર્ટ મે | $1$. જાતિ-વિસ્તારના સંબંધો |
| $B$.એલેકજાંડર | $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. |
| $C$. પોલ એહરલીક | $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન |
| $D$. ડેવિક ટીલમેન | $IV$. રીવેટ પોપર પૂર્વધારણા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| વિભાગ $- I$ | વિભાગ $- II$ |
| $(a)$ અડવર્ડ વિલ્સન | $(i)$ ભૂખંડો પર નિવસનતંત્રના પ્રયોગો |
| $(b)$ એલેકઝાન્ડર વોન | $(ii)$ રીવેટ પોપર પૂર્વધારણા |
| $(c)$ ડેવિડ ટિલમેન | $(ii)$ જૈવ $-$ વિવિધતા શબ્દ આપ્યો |
| $(d)$ પોલ એહરલિક | $(iv)$ જાતિ $-$ વિસ્તારના સંબંધ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
| $(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
| $(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
| $(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |