| $A$ | $B$ | ઉત્તર |
| $1$.ભૂપ્રસારી | $(a)$ શાખાઓ આધાર પાસેથી નીકળે છે | $(1).........$ |
| $2$.વેલો | $(b)$ જાડું, ભૂખરું પ્રકાંડ | $(2).........$ |
| $3$.ક્ષુપ | $(c)$ જમીન પર ફેલાતી નબળા પ્રકાંડવાળી વનસ્પતિ | $(3).........$ |
| $4$.વૃક્ષ | $(d) $ માળખાનો આધાર તરીકે ઉપયોગ | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1$.વજ્રપત્ર | $(a)$ કીટકોને આકર્ષે છે. | $(1) .........$ |
| $2$.દલપત્ર | $(b) $બીજાશયમાં અંડક ઉત્પન્ન કરે છે. | $(2) .........$ |
| $3$.પુંકેસર | $(c)$ પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. | $(3).........$ |
| $4$.સ્ત્રીકેસર | $(d)$ પરાગરજ ઉત્પન્ન કરે છે. | $(4) .........$ |