Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
બીજાશયની રચના સમજાવો.
View Solution
2
છોડનાં લક્ષણો જણાવો.
View Solution
3
પુષ્પના ભાગો તથા સ્ત્રીકેસર અને પુંકેસરના ભાગો જણાવો.
View Solution
4
બાષ્પોત્સર્જન એટલે શું ?
View Solution
5
પ્રકાશસંશ્લેષણ એટલે શું ?
View Solution
6
મૂળના પ્રકાર સમજાવો.
View Solution
7
શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકાર સમજાવો.
View Solution
8
પ્રકાંડનું કાર્ય જણાવો.
View Solution
9
વેલાઓ અને ભૂપ્રસારીઓ, છોડ, ક્ષુપથી કઈ રીતે અલગ હોય છે ?
View Solution
10
વૃક્ષ કોને કહે છે ?
View Solution
11
ક્ષુપ એટલે શું ?
View Solution
12
નીંદણ એટલે શું ? તે લાભદાયી છે ?
View Solution
13
નીચેની વનસ્પતિઓનાં પર્ણમાં શિરાઓની ગોઠવણી અનુસાર સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો : ઘઉં, તુલસી, કેળ, જાસૂદ, શેરડી, વડ, મકાઈ, લીમડો, વાંસ, ઘાસ, આંબો, પીપળો.
View Solution
14
નીચેની વનસ્પતિઓનાં મૂળના પ્રકાર અનુસાર સોટીમૂળ અને તંતુમૂળમાં વર્ગીકરણ કરો : આંબો, ઘઉં, બારમાસી, મકાઈ, તુલસી, વડ, વાંસ, લીમડો, શેરડી, નારિયેળી, જાસૂદ, જુવાર.
View Solution
15
નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો: લીમડો, તુલસી, જાસૂદ, જામફળી, વડ, બારમાસી, મકાઈ, આંબો, કરેણ ગુલાબ, મહેંદી, આસોપાલવ, દાડમડી, ગલગોટો, સીતાફળ, બાજરી, બાવળ, પીપળો.
View Solution
16
કારણો આપી સમજાવો : કેટલાંક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે.
View Solution
17
કારણો આપી સમજાવો : વનસ્પતિનાં મૂળમાં પાણી આપવાથી તેના દરેક અંગને પાણી પહોંચે છે.
View Solution
18
કારણો આપી સમજાવો : પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે.
View Solution
19
કારણો આપી સમજાવો : ભરબપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે.
View Solution
20
કારણો આપી સમજાવો : દુધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી રચનાઓ નીકળે છે.
View Solution
21
પ્રકાંડ એ કેવી રીતે દ્વિમાર્ગી રસ્તો કહેવાય? સમજાવો.
View Solution
22
વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે?
View Solution
23
મૂળનાં સામાન્ય કાર્યો જણાવો.
View Solution
24
પ્રકાંડનાં સામાન્ય કાર્યો જણાવો.
View Solution
25
પર્ણનાં સામાન્ય કાર્યો જણાવો
View Solution
26
બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે$?$
View Solution
27
પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે?
View Solution
28
વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે?
View Solution
29
વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે?
View Solution
30
વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે?
View Solution
31
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે?
View Solution
32
પર્ણમાં શિરાઓની ગોઠવણી(કે ભાત)ને શું કહે છે?
View Solution
33
વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે ?
View Solution
34
શું બધાં જ પર્ણને પર્ણદંડ હોય છે?
View Solution
35
નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી, તેથી જમીન પર ફેલાય છે તેને શું કહે છે?
View Solution
36
પર્ણ પ્રકાંડ સાથે જેના વડે જોડાયેલું છે તે ભાગને શું કહે છે?
View Solution
37
ક્ષુપ પ્રકારની વનસ્પતિઓનાં બે નામ આપો.
View Solution
38
ઘટાદાર વૃક્ષોનાં બે નામ આપો.
View Solution
39
ટામેટી કયા પ્રકારની વનસ્પતિ છે ?
View Solution
40
ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે?
View Solution
41
સ્ત્રીકેસરના ભાગો પરાગવાહિની, પરાગાસન અને બીજાશય છે.
View Solution
42
પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે.
View Solution
43
સોટીમૂળમાં મુખ્ય મૂળ હોતું નથી.
View Solution
44
વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારોને સંબંધ છે.
View Solution
45
છોડનો પ્રકાંડનો ભાગ જમીનમાં હોય છે.
View Solution
46
પર્ણને પાણીનો પુરવઠો પ્રકાંડ પૂરો પાડે છે.
View Solution
47
પર્ણ પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
View Solution
48
બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે છે.
View Solution
49
પર્ણની રેખાઓને ધમની કહે છે.
View Solution
50
પર્ણના પહોળા, લીલા ભાગને પર્ણપત્ર કહે છે.
View Solution
51
મૂળ પાણીનું વહન કરે છે.
View Solution
52
ભૂપ્રસારી માળખાનો આધાર લઈ ઉપર ચઢે છે.
View Solution
53
ભૂપ્રસારી અને વેલાઓના પ્રકાંડ નબળા હોય છે.
View Solution
54
વૃક્ષ ઊંચા હોય છે.
View Solution
55
છોડને વધારે ડાળીઓ હોય છે.
View Solution
56
કૂંડામાં કે ખેતરોમાં ઉગતી અનિચ્છનીય વનસ્પતિ એટલે નીંદણ .
View Solution
57
પુષ્પનો સૌથી અંદરનો ભાગ સ્ત્રીકેસર હોય છે.
View Solution
58
પુષ્પોના વજપત્ર રંગબેરંગી હોય છે.
View Solution
59
ક્ષુપના પ્રકાંડ જાડા અને ભૂખરા હોય છે.
View Solution
60
વૃક્ષ એ કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે.
View Solution
61
વૃક્ષ એ કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે.
View Solution
62
બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે.
View Solution
63
મુળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.
View Solution
64
ગલગોટો અને સૂર્યમુખીનાં પુષ્પો એકલિંગી પુષ્પો છે.
View Solution
65
કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે.
View Solution
66
પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
View Solution
67
પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
View Solution
68
પ્રકાંડ જમીનમાંથી પાણી અને ક્ષારોનું દ્રાવણ શોષવાનું કાર્ય કરે છે.
View Solution
69
ક્ષુપને ખુબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે.
View Solution
70
જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે.
View Solution
71
ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે.
View Solution
72
કેટલીક વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ પણ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે.
View Solution
73
મૂળો અને ગાજર ખોરાકનો સંગ્રહ કરતાં મૂળ છે.
View Solution
74
કળીમાંથી પુષ્પ એ ન ઉલટાવી શકાય એવા ફેરફારનું ઉદાહરણ છે.
View Solution
75
પદાર્થોને ગરમ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાતો નથી.
View Solution
76
આપણી આજુબાજુની વસ્તુઓ બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય.
View Solution
77
મીણબત્તીનું સળગવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
78
પાણીને સતત ગરમ કરતાં તે વરાળમાં પરિવર્તિત થતું રહે છે.
View Solution
79
આપણા શરીરની લંબાઈમાં વધારો એ ઉલટાવી શકાય એવો ફેરફાર છે.
View Solution
80
પર્ણોનું સુકાવું એ ઉલટાવી શકાય એવો ફેરફાર છે.
View Solution
81
દુધમાંથી પનીર બનાવવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
82
બધા ફેરફારો ઉલટાવી શકાય એવા જ હોય છે.
View Solution
83
નખનું વધવું એ આપણા શરીરમાં તેની જાતે થતો ફેરફાર નથી.
View Solution
84
લાકડાનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
85
બીજનું અંકુરણ પામી છોડ થવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
86
ઊનના દોરાની મદદથી સ્વેટર ગૂંથવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
87
કળીમાંથી ફૂલ ખીલવું ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
88
ઈંડાંને બાફવા એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
89
રોટલી શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
90
સ્પ્રિંગનું ખેંચાવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
91
ઝાડનાં પાન ખરી પડવાં એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
92
બાળકનું યુવાન થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
View Solution
93
કાગળને કાપી ટુકડા કરવા એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
View Solution
94
આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગ આગળથી વળે છે$?$
View Solution
95
વંદાને કેટલી જોડ પગ અને કેટલી જોડ પાંખો હોય છે $?$
View Solution
96
કયા સજીવને પગ નથી, હાડકાં નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુઓ છે$?$
View Solution
97
નીચેના પૈકી કયા અવયવમાં સૌથી ઓછા ચલ સાંધા છે$?$
View Solution
98
આકૃતિમાં દર્શાવેલ પેટી જેવી સંરચના કોની છે$?$
View Solution
99
પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે$?$
View Solution
100
આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે $?$
View Solution
Previous
1
...
266
267
268
269
270
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App